enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિધુતભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું _________ હશે.
- A 80 વોલ્ટ
- B 800 વોલ્ટ
- C 8 વોલ્ટ
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(A) 80 વોલ્ટ
Step-by-step Solution
Detailed explanation
(A)
\(V =\frac{k q}{r}\)
પોલા ગોળાના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન સપાટી પરના વિધુત સ્થિતિમાન જેટલું હોય છે, તેથી પોલા ગોળાના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન 80 V મળે છે.
\(V =\frac{k q}{r}\)
પોલા ગોળાના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન સપાટી પરના વિધુત સ્થિતિમાન જેટલું હોય છે, તેથી પોલા ગોળાના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન 80 V મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 1 A હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે. હવે જો તેમાંથી વહેતો પ્રવાહ 5 I A કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ __________ H થશે.GUJCET 2024 Medium
- ફક્ત કેપેસિટર ધરાવતાં AC પરિપથમાં વિદ્યુતપ્રવાહ __________ છે.GUJCET 2015 Medium
- આકૃતિમાં દર્શાવેલા વાહક તારમાંથી 2 A નો વિધુતપ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3r અને r છે, તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટવેગનો ગુણોત્તર શોધો.
GUJCET 2021 Easy - હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક __________.GUJCET 2023 Medium
- ___________ જોડીને આઇસોટોન્સ કહેવાય છે.GUJCET 2025 Hard
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 \frac{N}{ C }\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વિધુતભાર ઘનતા ________ થશે. \(\left[k=9 \times 10^9 \frac{ Nm ^2}{ C ^2}\right]\)GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- શુક્રપિંડની શુક્રઉત્પાદક નલિકાઓ, 'X' મારફતે 'Y' માં ખૂલે છે.GUJCET 2026 Easy
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 NC ^{-1}\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો તેનાથી 3 cm અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્રની ગણતરી કરો.GUJCET 2022 Medium
- ગ્લુકોઝના આથવણ માટે કયો ઉત્સેચક ઉપયોગી છે?GUJCET 2025 Hard
- ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેના અનુસંધાને નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?GUJCET 2024 Easy
- નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રા 5.92 BM છે ?GUJCET 2020 Easy
- જો શ્રેણિક \(\left[\begin{array}{ccc}x & x^2+3 x & 5 \\ -2 x-6 & x^2 & -4 x-2 \\ 5 & x^2+2 & x^3\end{array}\right]\) સંમિત શ્રેણિક હોય, તો \(x\) ની કિંમત ___________ છે.GUJCET 2025 Medium