enEnglishguગુજરાતી
GUJCET · Maths · Continuity and Differentiability
જે વિધેય \(f\), બિંદુ \(x=\frac{\pi}{2}\) આગળ સતત હોય તથા \(f(x)=\left\{\begin{array}{cc}\frac{2 k \cos x}{\pi-2 x}, & x \neq \frac{\pi}{2} \\ 2024, & x=\frac{\pi}{2}\end{array}\right.\), તો \(k\) નું મૂલ્ય _________
- A 506
- B 1012
- C 2024
- D 4048
Answer & Solution
Correct Answer
(C) 2024
Step-by-step Solution
Detailed explanation
\(\lim_{x \to \frac{\pi}{2}} f(x) = f(\frac{\pi}{2})\) \(\lim_{x \to \frac{\pi}{2}} \frac{2 k \cos x}{\pi-2 x} = 2024\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\mathbf{A}(1,1,1), \mathbf{B}(1,2,3)\) અને \(\mathbf{C}(2,3,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________ચો. એકમ છે.GUJCET 2022 Hard
- સંભાવના વિસ્તરણ માટે
\(E\left(X^2\right)=\)_________ .X 1 2 3 4 P(X) \(\frac{1}{10}\) \(\frac{1}{5}\) \(\frac{3}{10}\) \(\frac{2}{5}\) GUJCET 2020 Hard - કોઈ પણ \(a \in \mathbf{R}^3\) માટે, \(|\vec{a} \times \hat{i}|^2+|\vec{a} \times \hat{j}|^2+|\vec{a} \times \hat{k}|^2=\) _________.GUJCET 2023 Medium
- શ્રેણિક \(A=\left[\begin{array}{ll}2 & 3 \\ 4 & 5\end{array}\right]\) માટે, જો \(A^2-2 I=K A\) હોય તો \(K=\) ___________ .GUJCET 2025 Easy
- ઉપવલય \(9 x^2+4 y^2=1\) થી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Medium
- \(f: R \rightarrow R , f(x)=3 x+2\) \(g: R \rightarrow R , g(x)=6 x+5\) આપેલ વિધેય માટે \(\left(g \circ f^{-1}\right)(10)=\) ____________ .GUJCET 2017 Medium
More PYQs from GUJCET
- પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયામાં નીચે પૈકી કયું સમાવેશિત નથી ?GUJCET 2024 Hard
- જુદાં જુદાં વિકિરણોની આવૃત્તિઓ નીચે મુજબ છે.
vv→ દૃશ્યપ્રકાશ
vr→ રેડિયો તરંગો
vuv→ અલ્ટ્રાવાયોલેટ તરંગો
તો આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?GUJCET 2018 Medium - જો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની નળીની લંબાઈ \(( L )\) વધે, તો તેની મોટવણી ___________ .GUJCET 2025 Hard
- \(x+y \rightarrow x y\) પ્રક્રિયા માટે કુલ પ્રક્રિયાક્રમ 3 છે. X ને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ 2 છે, તો આ પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ શું થાય?GUJCET 2015 Medium
- ચંપો (Michelia) માં કયા પ્રકારનું અંડપ (carpel) જોવા મળે છે?GUJCET 2022 Hard
- પ્રોટીનમાં દરેક પોલિપેપ્ટાઇડમાં એમિનો ઍસિડ એક ચોક્કસ ક્રમમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમિનો ઍસિડના આ ક્રમને તે પ્રોટીનની ___________ સંરચના કહેવાય છે.GUJCET 2025 Medium