enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા \(\frac{e^{2}}{8 \pi \varepsilon_{0} r}\) તો તેની સ્થિતિઊર્જા ___________.
- A \(\frac{e^{2}}{4 \pi \varepsilon_{0} r}\)
- B \(-\frac{e^{2}}{4 \pi \varepsilon_{0} r}\)
- C \(\frac{e^{2}}{8 \pi \varepsilon_{0} r}\)
- D \(-\frac{e^{2}}{8 \pi \varepsilon_{0} r}\)
Answer & Solution
Correct Answer
(B) \(-\frac{e^{2}}{4 \pi \varepsilon_{0} r}\)
Step-by-step Solution
Detailed explanation
સ્થિતિઊર્જા = \(-2 \times\) ગતિઊર્જા
સ્થિતિઊર્જા \(=-2 \times \frac{1}{8 \pi \varepsilon_0} \cdot \frac{e^2}{r}\)
સ્થિતિઊર્જા \(=-\frac{e^2}{4 \pi \varepsilon_0 r}\)
સ્થિતિઊર્જા \(=-2 \times \frac{1}{8 \pi \varepsilon_0} \cdot \frac{e^2}{r}\)
સ્થિતિઊર્જા \(=-\frac{e^2}{4 \pi \varepsilon_0 r}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો વિદ્યુતભાર \(q\) ને ઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકવામાં આવે, તો ઘનની કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ છે.GUJCET 2020 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમકેન્દ્રીય ધાતુ કવચો A, B અને C ની ત્રિજ્યાઓ અનુક્રમે a, b અને c \((a<b<c)\) છે. તેમની પૃષ્ઠ વિધુતભાર \(+\sigma,-\sigma\) અને \(+\sigma\) છે. કવચ A ની સપાટી પર વિધુત સ્થિતિમાન ગણો.
GUJCET 2009 Hard - \(5 \mu C\) અને \(10 \mu C\) ના બે વિધુતભારો એકબીજાથી 1 m દૂર રહેલાં છે. તેમને હવે એકબીજાથી 0.5 m અંતરે લાવવા કરવું પડતું કાર્ય __________ છે. \(\left( k =9 \times 10^7 SI \right)\)GUJCET 2011 Hard
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy
- તત્ત્વોનો પરમાણુદળાંક__________.GUJCET 2016 Hard
- ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- એક કોઇલમાંથી 1 mA નો વિધુતપ્રવાહ પસાર કરતાં તેની સાથે સંકળાયેલ ફલક્સ \(5 \mu W b\) છે, તો આ કોઇલનું આત્મપ્રેરકત્વ __________.GUJCET 2012 Hard
- જો \(x=\sqrt{10^{\sin ^{-1} t}}, y=\sqrt{10^{\cos ^{-1} t}}\) હોય , તો \(\frac{d y}{d x}=\) _________GUJCET 2022 Hard
- બાજુ-બાજુમાં રહેલી ગૂંચળાઓની એક જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 2H છે. જો એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ 0.15s માં 0 થી 30A માં બદલાય, તો બીજી ગૂંચળા સાથે સંકળાયેલી ફ્લક્સ લિન્કેજમાં થતો ફેરફાર કેટલો હશે?GUJCET 2025 Easy
- પ્રક્રિયા, A→ B માં પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાવેગ ત્રણ ગણો થાય છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો હશે ?GUJCET 2019 Hard
- N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે હવે જો તેમાંથી પસાર થતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ ______________ હેન્રી થશે.GUJCET 2026 Easy
- નીચેનામાંથી કયા સંયોજનમાં બધાં જ મોનોસેકેરાઇડ એકમ \(C _1- O - C _4\) સાંકળથી જોડાયેલા નથી ?GUJCET 2015 Medium