ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease

એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝમોડિયમના જન્યુકોષોનું ફલન અને વિકાસ થાય છે?

  1. A લાળગ્રંથિમાં
  2. B મળાશયમાં
  3. C રક્તકણોમાં
  4. D આંતરડામાં
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) આંતરડામાં

Step-by-step Solution

Detailed explanation

D
From GUJCET
Explore more questions on app