enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
\(m\) દળનો \(q_2\) વિધુતભાર, સ્થિર વિદ્યુતભાર \(q_1\) ની આસપાસ \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી, વિધુતભાર \(q_2\) નો કક્ષીય આવર્તકાળ __________ હશે.
- A \(\left[\frac{4 \pi^2 m r^3}{k q_1 q_2}\right]^{\frac{1}{2}}\)
- B \(\left[\frac{k q_1 q_2}{4 \pi^2 m r^3}\right]^{\frac{1}{2}}\)
- C \(\left[\frac{4 \pi^2 m r^4}{k q_1 q_2}\right]^{\frac{1}{2}}\)
- D \(\left[\frac{4 \pi^2 m r^2}{k q_1 q_2}\right]^{\frac{1}{2}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[\frac{4 \pi^2 m r^3}{k q_1 q_2}\right]^{\frac{1}{2}}\)
Step-by-step Solution
Detailed explanation
(A)

\(\begin{aligned} & & \frac{m v^2}{r} & =\frac{k q_1 q_2}{r^2} \\ & \therefore & \frac{m(r \omega)^2}{r} & =\frac{k q_1 q_2}{r^2} \\ & \therefore & \omega^2 & =\frac{k q_1 q_2}{m r^3} \\ & & \frac{4 \pi^2}{T^2} & =\frac{k q_1 q_2}{m r^3} \\ & \therefore & T^2 & =\frac{4 \pi^2 m r^3}{k q_1 q_2} \\ & \therefore & T & =\left[\frac{4 \pi^2 m r^3}{k q_1 q_2}\right]^{\frac{1}{2}}\end{aligned}\)

\(\begin{aligned} & & \frac{m v^2}{r} & =\frac{k q_1 q_2}{r^2} \\ & \therefore & \frac{m(r \omega)^2}{r} & =\frac{k q_1 q_2}{r^2} \\ & \therefore & \omega^2 & =\frac{k q_1 q_2}{m r^3} \\ & & \frac{4 \pi^2}{T^2} & =\frac{k q_1 q_2}{m r^3} \\ & \therefore & T^2 & =\frac{4 \pi^2 m r^3}{k q_1 q_2} \\ & \therefore & T & =\left[\frac{4 \pi^2 m r^3}{k q_1 q_2}\right]^{\frac{1}{2}}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- p - n જંકશન માટે વિધુતક્ષેત્રની તીવ્રતા \(1 \times 10^6 V / m\) અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 Å હોય, તો પોટેન્શિયલ બેરિયર =_______ VGUJCET 2019 Hard
- સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________GUJCET 2006 Hard
- 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઊર્જા________છે.GUJCET 2020 Medium
- જો ગામા કિરણો, ક્ષ-કિરણો અને માઇક્રો તરંગોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_r, \lambda_x\) અને \(\lambda_m\) હોય, તો __________GUJCET 2016 Medium
- ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતાં ડિપ્લેશન સ્તરની જડાઈ_________GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}(1+x)-x y=1-x\) નો સંકલ્યકારક અવયવ (I.F.) _________ છે.GUJCET 2019 Medium
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - \(+\lambda\) અને \(-\lambda\) જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી 2R જેટલા લંબઅંતરે એકબીજાને સમાંતર રહેલા છે. આ બે તાર વચ્ચેના મધ્યબિંદુ પાસે વિધુતક્ષેત્રનું માન ___________ હશે.GUJCET 2026 Medium
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard
- 120 V, 60 W ઇલેક્ટ્રીક બલ્બના ફિલામેન્ટમાંથી પ્રતિ સેકન્ડ કેટલા ઇલેક્ટ્રોન વહે છે?GUJCET 2012 Medium
- ગણ \(\{1,2,3\}\) પરનો સંબંધ \(S=\{(1,2),(2,1),(2,3)\}\) તો, સંબંધ S એ _________.GUJCET 2017 Easy