enEnglishguગુજરાતી
GUJCET · Maths · Matrices
જો \(\mathrm{A}=\left[\begin{array}{ccc}0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0\end{array}\right]\), તો \(\mathrm{I}+\mathrm{A}^2\) =_________.
- A \(\mathrm{I}+\mathrm{A}\)
- B \(0\)
- C A
- D \(2 I\)
Answer & Solution
Correct Answer
(D) \(2 I\)
Step-by-step Solution
Detailed explanation
\(A^2 = \left|\begin{array}{ccc}0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0\end{array}\right| \times \left|\begin{array}{ccc}0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0\end{array}\right| = \left|\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 1\end{array}\right| = I\) \(1+A^2 = I+A^2 = I+I = 2I\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો વિધેય \(f(\alpha)=\left\{\begin{array}{ll}\frac{1-\cos 6 \alpha}{36 \alpha^2}, & \alpha \neq 0 \\ k, & \alpha=0\end{array}\right.\) એ \(\alpha=0\) આગળ સતત હોય, તો \(k=\) _________GUJCET 2020 Medium
- જો \(A B=\left[\begin{array}{ll}-6 & 26 \\ -1 & 19\end{array}\right]\) અને \(11 B^{-1}=\left[\begin{array}{cc}5 & -3 \\ 2 & 1\end{array}\right]\) હોય, તો \(\mathbf{A}=\) _________GUJCET 2021 Easy
- સંભાવના વિસ્તરણ માટે
\(E\left(X^2\right)=\)_________ .X 1 2 3 4 P(X) \(\frac{1}{10}\) \(\frac{1}{5}\) \(\frac{3}{10}\) \(\frac{2}{5}\) GUJCET 2020 Hard - જો \(\left[\begin{array}{cc}x+y & -2 \\ 7+z & x-y\end{array}\right]=\left[\begin{array}{rr}-7 & -2 \\ 5 & 0\end{array}\right]\) હોય, તો \(2 x+4 y+2 z\) = _________.GUJCET 2023 Medium
- \(x+y \geq 8\) તથા \(x+y \leq 5, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય Z = 3x + 2y નું ન્યૂનતમ મૂલ્ય __________ છે.GUJCET 2023 Hard
- જો \(y=3 \sin ^{-1} x+\sin ^{-1}\left(3 x-4 x^3\right)\) તમામ \(x \in[-1 / 2,1 / 2]\) માટે હોય, તોGUJCET 2025 Hard
More PYQs from GUJCET
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard - પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતો ઓક્સિજન એ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટેની કયી દલીલ છે?GUJCET 2026 Easy
- ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર = ________ ઇલેક્ટ્રોનનો Specific charge.GUJCET 2019 Easy
- \[Mg_{(s)}\left|Mg_{(aq)}^{2+}(0.1 M)\left\|Cl_{(aq)}^{-}(0.1 M)\right\| Cl_{2(g)(1 bar)}\right| Pt_{(s)}\] વીજ રાસાયણિક કોષ માટે નર્ન્સ્ટ સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે ?GUJCET 2023 Easy
- માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90A વિદ્યુતપ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ તારથી 1.5m ઉપર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય _________ અને દિશા _________ હશે.GUJCET 2026 Easy
- 1 મોલલ યુરિયા \(\left( NH _2 CONH _2\right)\) ના જલીય દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ શોધો.GUJCET 2022 Hard