enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants
ધારો કે \(A\) એ કક્ષા \(3 \times 3\) નો વ્યસ્ત સંપન્ન ચોરસ શ્રેણિક છે. તો \(|(\operatorname{adj} A) \cdot A|\) = ___________.
- A \(3|A|\)
- B \(| A |^2\)
- C \(| A |^3\)
- D \(| A |\)
Answer & Solution
Correct Answer
(C) \(| A |^3\)
Step-by-step Solution
Detailed explanation
\((\operatorname{adj} A) \cdot A = |A| I_3\) \(|(\operatorname{adj} A) \cdot A| = ||A| I_3|\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int(x+1)(x+3)(x+2)^7 d x\) = _________\(+C\).GUJCET 2022 Easy
- \(x+y \leq 4, x \geq 0, y \geq 0\) શરતોને આધીન Z = 3x + 4y નું મહતમ મૂલ્ય __________ છે.GUJCET 2020 Hard
- \(\int_0^1(0.001)^{\frac{x}{3}} e^x d x\) = _________.GUJCET 2023 Hard
- \(\int \frac{\tan x}{\cos x(\sec x-1)(\sec x-2)} d x=\) _________ \(+c\).GUJCET 2023 Hard
- જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- નીચે આપેલી શરતોને આધીન Z = 2x + 3yd ન્યૂનતમ મૂલ્ય શોધો :
\(2 x+4 y \leq 12, x+y \leq 3, x>0\) અને \(y \geq 0\)GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- \(Hg \left[ Co ( SCN )_4\right]-\) સવર્ગ સંયોજનનું સાચું IUPAC નામ કયું છે?GUJCET 2026 Medium
- 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિધુતભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું _________ હશે.GUJCET 2011 Medium
- યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ 500 nm છે. સ્લિટથી પડદાનું અંતર 100 cm અને બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm છે, તો પાંચમી અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2021 Medium
- UTR નું પૂર્ણ નામ શું છે?GUJCET 2026 Easy
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 6), (3, 3), (9, 9), (0, 12) હોય, તો હેતુલક્ષી વિધેય z = 6x + 12yની મહત્તમ કિંમત __________ મળે.GUJCET 2024 Hard
- વિધાન (A) : જનીનિક દૃષ્ટિએ ગેઈટોનોગેમી સ્વફલ સાથે સમાનતા ધરાવે છે.
કારણ (R) : ગેઈટોનોગેમીમાં પરાગરજ એજ વનસ્પતિ પરથી આવે છે.GUJCET 2026 Medium