ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

\(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.

  1. A 45
  2. B 30
  3. C 15
  4. D 60
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 30

Step-by-step Solution

Detailed explanation

B.30
\(|\varepsilon|= N \frac{\Delta \phi}{\Delta t}\)
\(|\varepsilon|=\frac{N\left(\phi_2-\phi_1\right)}{\Delta t}\)
\(|\varepsilon|=\frac{N A\left(B_2-B_1\right)}{\Delta t}\)
\(|\varepsilon|=\frac{200 \times 0.15 \times(0.6-0.2)}{0.4}\)
\(|\varepsilon|=30 V\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app