enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)
- A -15 cm
- B (-40)CM
- C \(-20 cm\)
- D \(-30 cm\)
Answer & Solution
Correct Answer
(A) -15 cm
Step-by-step Solution
Detailed explanation
A.-15cm
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ,
\(f_1=+30 cm\)
અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ,
\(f_2=-10 cm\)
લેન્સના સંયોજનની કેન્દ્રલંબાઈ,
\(\frac{1}{f}=\frac{1}{f_1}+\frac{1}{f_2}\)
\(\therefore \quad \frac{1}{f}=\frac{1}{30}+\frac{1}{-10}\)
\(\therefore \quad \frac{1}{f}=\frac{1-3}{30}\)
\(\therefore \quad \frac{1}{f}=\frac{-2}{30}\)
\(\therefore f=-15 cm\)
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ,
\(f_1=+30 cm\)
અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ,
\(f_2=-10 cm\)
લેન્સના સંયોજનની કેન્દ્રલંબાઈ,
\(\frac{1}{f}=\frac{1}{f_1}+\frac{1}{f_2}\)
\(\therefore \quad \frac{1}{f}=\frac{1}{30}+\frac{1}{-10}\)
\(\therefore \quad \frac{1}{f}=\frac{1-3}{30}\)
\(\therefore \quad \frac{1}{f}=\frac{-2}{30}\)
\(\therefore f=-15 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- AC પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2018 Hard
- 10 cm ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર Q વિધુતભાર મૂકેલો છે. આ વર્તુળની ચાપ પર વિધુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો.GUJCET 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
GUJCET 2025 Easy - એક કાર્બન અવરોધક પર ત્રણ નારંગી પટ્ટાઓ (three orange bands) આવેલા છે. આ અવરોધક દ્વારા મહત્તમ પ્રદાન થતા અવરોધનું મૂલ્ય (maximum value of resistance) _______ હશે.GUJCET 2014 Hard
- 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
- 27 mH ઈન્ડક્ટર સાથે 30 μF નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસીટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- એક ગૂંચળા સાથે સંકળાયેલ ફલક્સ \(\phi=5 t^2+2 t+3\) છે, જ્યાં t સેકન્ડમાં અને \(\phi\) વેબરમાં છે, તો t = 1 સેકન્ડ પર પ્રેરિત emf નું મૂલ્ય __________ V છે.GUJCET 2009 Easy
- એક 25 MHz આવૃત્તિ ધરાવતું સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં X-દિશામાં ગતિ કરે છે. ચોક્કસ \(\overrightarrow{ B }=2.1 \times 10^{-8} \hat{k} T\) છે, તો આ બિંદુ આગળ \(\overrightarrow{ E }\) શોધો.GUJCET 2021 Medium
- નીચેના પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ કયો છે ?GUJCET 2013 Easy
- λ તરંગલંબાઈનો પ્રકાશ a પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે. D અંતરે રહેલા પડદા પર પરિણામી વિવર્તન ભાત રચાય છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી હોય તો D = __________.GUJCET 2015 Easy
- પિગાળેલા \(Cu \left( NO _3\right)_2\) અને \(Al \left( NO _3\right)_3\) ના જુદા જુદા બે વિધુતવિભાજન કોષ શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 2.7 ગ્રામ AI વિધુતધ્રુવ ઉપર જમા થાય ત્યારે કોપર (Cu) ધાતુ કેટલી ઉત્પન્ન થશે? \([ Cu =63.5\) ગ્રામ/મોલ, \(Al =27\) ગ્રામ/મોલ \(]\)GUJCET 2011 Easy
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard