enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી અપસારી થતા પ્રકાશ માટે,
- A તરંગઅગ્ર પરની તીવ્રતા અંતર પર આધાર રાખતી નથી
- B તીવ્રતા અંતરના વર્ગના સમપ્રમાણમાં વધે છે
- C તરંગઅગ્ર પરવલયાકાર હોય છે
- D તરંગઅગ્ર ગોળાકાર હોય છે
Answer & Solution
Correct Answer
(D) તરંગઅગ્ર ગોળાકાર હોય છે
Step-by-step Solution
Detailed explanation
તરંગઅગ્ર ગોળાકાર હોય છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
- \(6.4 \times\) \(10^{6} \mathrm{~m} / \mathrm{s}^{-1}\) ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ?
(ઇલેક્ટ્રોનનું દળ \(m_e=9.11 \times 10^{-31} \mathrm{~kg}\),પ્લાન્ક અચળાંક \(h=6.63 \times 10^{-34} \mathrm{Js}\))GUJCET 2022 Medium - ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઊર્જા_________eV છે.GUJCET 2024 Hard
- વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા વચ્ચેનો ખૂણો _______ છે.GUJCET 2024 Medium
- એક કેપેસિટરને વિધુતભારિત કરતાં તેમાં U જેટલી ઊર્જા સંગ્રહિત થાય છે. ચાર્જિંગ બેટરીને છૂટી પાડયા બાદ આ કેપેસિટરને તેના જ જેવા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો કેપેસિટરોના આ તંત્રની કુલ ઊર્જા _________ છે.GUJCET 2010 Easy
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F મૂકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક હોય છે.
(ii) o-નાઈટ્રો ફિનોલનું ગલનબિંદુ, p-નાઈટ્રો ફિનોલ કરતાં ઓછું હોય છે.
(iii) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે.
(iv) ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.GUJCET 2018 Hard - ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Easy
- 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
- જો \(x=a(1-\cos \theta), y=a(\theta+\sin \theta)\) હોય, તો\(\frac{d y}{d x}=\) _________ .GUJCET 2024 Medium
- આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે ?GUJCET 2016 Medium
- \(\left\{\frac{d}{d x}\left(x^x+x^{x+1}+x^{x+2}\right)\right\}_{x=e}=\) _________.GUJCET 2023 Easy