ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Principles of Inheritance and Variation

વિકૃતિના સંદર્ભમાં અસંગત વિકલ્પ કયો છે?

  1. A જનીનપ્રકાર અને સ્વરૂપપ્રકારમાં ફેરફારોમાં પરિણમે છે.
  2. B હ્યુગો-દ-વ્રીસ મુજબ વિકૃતિ નાની અને દિશાકીય હોય છે.
  3. C દ-વ્રીસ મુજબ વિકૃતિ જાતિ-ઉદ્ભવ માટેનું કારણ છે.
  4. D DNA ક્રમમાં ફેરફારમાં પરિણમે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) હ્યુગો-દ-વ્રીસ મુજબ વિકૃતિ નાની અને દિશાકીય હોય છે.

Step-by-step Solution

Detailed explanation

હ્યુગો-દ-વ્રીસ મુજબ વિકૃતિ નાની અને દિશાકીય હોય છે.
From GUJCET
Explore more questions on app