enEnglishguગુજરાતી
GUJCET · Maths · Probability
જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P(A) = p P(B) = 2p અને P (બરાબર એક જ A અને B પૈકી) \(=\frac{5}{9}\) તો p = __________ .
- A \(\frac{1}{12}, \frac{5}{3}\)
- B \(\frac{1}{3}, \frac{5}{12}\)
- C \(\frac{1}{2}, \frac{3}{4}\)
- D \(\frac{2}{15}, \frac{5}{12}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{3}, \frac{5}{12}\)
Step-by-step Solution
Detailed explanation
\( P\) (બરાબર એક જ A અને B પૈકી) \(= P(A)(1-P(B)) + P(B)(1-P(A)) \) \( \frac{5}{9} = p(1-2p) + (1-p)(2p) \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(f(x)=x+\sqrt{1-x}, 0< x <1\) ક્યાં ઘટે છે ?GUJCET 2018 Easy
- જો \(A=\left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 0\end{array}\right]\) હોય, તો \((A+I)^3+(A-I)^3=\) ___________ છે.GUJCET 2025 Hard
- વિધેય \(f(x)=x^3-18 x^2+96 x, x \in[0,9]\) નું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Medium
- \(
\int_0^1 x e^x d x=
\) _________GUJCET 2024 Easy - વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+y \tan x=\sec x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2023 Medium
- \(\int \frac{1}{\sqrt{4 x-x^2}} d x=\) __________ \(+c\).GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતાં બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે એક 5 mH આત્મપ્રેરકત્વ વાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 mH મળે છે, તો આત્મપ્રેરકત્વ L ની કિંમત __________ mH હશે.GUJCET 2018 Medium
- \(\int \frac{x+100}{(x+101)^2} e^x d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2020 Hard
- NaOH ના જલીય દ્રાવણની દળ ટકાવારી કેટલી હશે કે જેમાં NaOH ના મોલ અંશ 0.2 છે?GUJCET 2025 Medium
- જો એક સમતોલ સિક્કાને 5 વાર ઉછાળવામાં આવે તો, બરાબર ત્રણ વખત છાપ મળે તેની સંભાવના ___________ છે.GUJCET 2023 Hard
- પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે ?
GUJCET 2023 Medium - ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?GUJCET 2016 Medium