enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સ \(10^3 Wm ^{-2}\) છે. આથી, 6m × 30m ના પરિમાણ વાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો ?
- A \(7.2 \times 10^5 W\)
- B \(4.5 \times 10^5 W\)
- C \(1.8 \times 10^5 W\)
- D \(0.9 \times 10^5 W\)
Answer & Solution
Correct Answer
(C) \(1.8 \times 10^5 W\)
Step-by-step Solution
Detailed explanation
C.\(1.8 \times 10^5 W\)
વિકિરણની તીવ્રતા \(I=\frac{P}{A}\)
પાવર P = IA
\(P=10^3 \times 6 \times 30\)
\(P=180 \times 10^3\)
\(P =1.8 \times 10^5 W\)
વિકિરણની તીવ્રતા \(I=\frac{P}{A}\)
પાવર P = IA
\(P=10^3 \times 6 \times 30\)
\(P=180 \times 10^3\)
\(P =1.8 \times 10^5 W\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાંથી પસાર થતાં 9 GHz આવૃત્તિના વિકિરણ માટે 1 m લંબાઈદીઠ તરંગોની સંખ્યા __________.GUJCET 2017 Easy
- N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે હવે જો તેમાંથી પસાર થતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ ______________ હેન્રી થશે.GUJCET 2026 Easy
- ન્યુક્લિયર વિખંડન-પ્રક્રિયામાં ઉત્સર્જાતા ઝડપી ન્યુટ્રોનની ઊર્જા લગભગ__________ હોય છે.GUJCET 2018 Easy
- \(\frac{1}{\mu_0 \varepsilon_0}\) નું પારિમાણિક સૂત્ર __________GUJCET 2010 Hard
- એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.5 V ની એક બેટરી તારના 150 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થબિંદુ ખસીને 210 cm આગળ મળે છે, તો બીજા કોષનું emf કેટલું હશે ?GUJCET 2021 Medium
- 1.6 વક્રીભવનાંકવાળા માધ્યમ A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ B તરફ જાય છે, તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય __________.GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયા હેલાઈડ સૌથી ઝડપી આપશે ?GUJCET 2021 Hard
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy
- જો કે, ઝિરકોનિયમ 4d-સંક્રાંતિ શ્રેણીમાં છે અને હોફનિયમ-5d સંક્રાંતિ શ્રેણીમાં છે તેમ છતાં, તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. કારણ કે _____.GUJCET 2020 Medium
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે, રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા 0.05 M છે. 45 મિનિટ પછી તેમાં 0.015 M નો ઘટાડો થાય છે. અડધા પ્રતિક્રિયા સમયની ગણતરી કરો. \(\left(t_{1 / 2}\right)\) ?GUJCET 2011 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{rrr}0 & 0 & -5 \\ 0 & -5 & 0 \\ -5 & 0 & 0\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^2\) =_________.GUJCET 2023 Hard
- નીચેનામાંથી કયા એસિડ માટે \(pK _{ a }\) નું મૂલ્ય સૌથી વધુ છે ?GUJCET 2020 Easy