enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
\(\frac{1}{\mu_0 \varepsilon_0}\) નું પારિમાણિક સૂત્ર __________
- A \(M ^0 L ^1 T ^{-1}\)
- B \(M ^0 L ^2 T ^{-2}\)
- C \(M ^0 L ^1 T ^{-2}\)
- D \(M ^0 L^{-2} T^{-2}\)
Answer & Solution
Correct Answer
(B) \(M ^0 L ^2 T ^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
B.\(M ^0 L ^2 T ^{-2}\)
\(c=\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}}\)
\(c^2=\frac{1}{\mu_0 \varepsilon_0}\)
(વેગ)2= \(\frac{1}{\mu_0 \varepsilon_0}\)
\(\frac{1}{\mu_0 \varepsilon_0}=\left(M^0 L^1 T^{-1}\right)^2\)
\(= M ^0 L^2 T^{-2}\)
\(c=\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}}\)
\(c^2=\frac{1}{\mu_0 \varepsilon_0}\)
(વેગ)2= \(\frac{1}{\mu_0 \varepsilon_0}\)
\(\frac{1}{\mu_0 \varepsilon_0}=\left(M^0 L^1 T^{-1}\right)^2\)
\(= M ^0 L^2 T^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
- પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
- કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર __________ છે. અહીં વિધુતભારનું પરિમાણ Q લો.GUJCET 2017 Hard
- ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ)નો એકમ ४.GUJCET 2010 Easy
- જો પ્રકાશની તરંગલંબાઈ 4000 \(A ^{\circ}\) હોય, તો 1 mm લંબાઈમાં રહેલાં તરંગોની સંખ્યા __________.GUJCET 2015 Easy
- એક પોલેરોઇડ તકતી ટુર્મેલીન પ્લેટ પર તલધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. ટુર્મેલીન પ્લેટની દગ્ અક્ષ સાથે તેના \(\overrightarrow{ E }\) સદિશો 60° નો ખૂણો રચે છે, તો ધ્રુવીભૂત પ્રકાશની પ્રારંભિક તીવ્રતા અને અંતિમ તીવ્રતાનો તફાવત ટકાવારીમાં શોધો.GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- પ્લાન્ક અચળાંકના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ નીચેના પૈકી કઈ છે?GUJCET 2026 Hard
- \(CH _2= CH - CHO\) સંયોજનનું સામાન્ય નામ કયું છે?GUJCET 2023 Easy
- પિગલિત \(Al _2 O _3\) માંથી 40.0 g AI ના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિધુત્તની જરૂર પડશે?GUJCET 2026 Hard
- ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium
- નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ 'X', 'Y' અને 'Z* માટે સાચો વિકલ્પ પસંદ કરો.
GUJCET 2026 Medium - એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો A અને B બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે ?GUJCET 2022 Medium