ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements

જો કે, ઝિરકોનિયમ 4d-સંક્રાંતિ શ્રેણીમાં છે અને હોફનિયમ-5d સંક્રાંતિ શ્રેણીમાં છે તેમ છતાં, તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. કારણ કે _____.

  1. A બંનેની પરમાણ્વીય ત્રિજ્યા સમાન છે.
  2. B બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે.
  3. C બંને d-વિભાગમાં આવેલા છે.
  4. D બંને આવર્ત કોષ્ટકના સમાન સમૂહોમાં આવેલા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંનેની પરમાણ્વીય ત્રિજ્યા સમાન છે.

Step-by-step Solution

Detailed explanation

A
From GUJCET
Explore more questions on app