enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
ન્યુક્લિયર વિખંડન-પ્રક્રિયામાં ઉત્સર્જાતા ઝડપી ન્યુટ્રોનની ઊર્જા લગભગ__________ હોય છે.
- A 2 MeV
- B 2 keV
- C 10 MeV
- D 20 MeV
Answer & Solution
Correct Answer
(A) 2 MeV
Step-by-step Solution
Detailed explanation
A 2 MeV
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4 \mu F\) કેપેસિટન્સવાળાં ચાર કેપેસિટરોને કેવી રીતે જોડવામાં આવે કે, જેથી તેમનો સમતુલ્ય કેપેસિટન્સ 1.6 μF મળે ?GUJCET 2022 Medium
- એક DC પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 F છે, તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો હશે ?GUJCET 2013 Hard
- “પ્રેરિત emf ની દિશા (સંજ્ઞા) એવી હોય છે કે, તે એવો વિધુતપ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતાં ચુંબકીય ફલક્સના ફેરફારનો વિરોધ કરે” આ કથનને __________ નિયમ કહે છે.GUJCET 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે, આ રિંગમાં ઉપરથી જોતાં પ્રેરિત વિધુતપ્રવાહની દિશા __________.
GUJCET 2008 Medium - પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
- પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(0.5 \times 10^{-4} T\) છે. આ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા 6400 km લો, તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ __________ \(A m ^2\) થાય. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} T mA ^{-1}\right)\)GUJCET 2014 Easy
More PYQs from GUJCET
- \(f: N \rightarrow N , f(n)=\left\{\begin{array}{ll}\frac{n+1}{2}, & n \text { અયુગ્મ } \\ \frac{n}{2}, & n \text { યુગ્મ }\end{array}\right.\) પ્રત્યેક \(n \in N\),તો f એ __________GUJCET 2026 Medium
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે?GUJCET 2026 Hard
- બ્યુટ-1-ઇનની નીચેના પૈકી કથા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતાં મળતી નીપજ પ્રકાશ બિનક્રિયાશીલ છે?GUJCET 2016 Easy
- આપેલ પરિપથમાં, બિંદુઓ \(P\) અને \(Q\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત __________ છે.
GUJCET 2025 Hard - 1.6 વક્રીભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમકોણવાળા પ્રિઝમ વડે \(3.6^{\circ}\) વિચલન મળતું હોય તો પ્રિઝમકોણ __________ છે.GUJCET 2018 Easy
- \(
\int x^{2019} \cdot e^{x^{2020}} d x=\) __________ \(+c .\)GUJCET 2023 Easy