enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
નીચેનામાંથી કયા એસિડ માટે \(pK _{ a }\) નું મૂલ્ય સૌથી વધુ છે ?
- A \(C _6 H _5 CH _2 COOH\)
- B \(O _2 NCH _2 COOH\)
- C \(FCH _2 COOH\)
- D \(NCCH _2 COOH\)
Answer & Solution
Correct Answer
(A) \(C _6 H _5 CH _2 COOH\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પરમાણુઓની બાહ્ય ઇલેક્ટ્રોન રચનાઓ (outer electronic configuration) પૈકી, કઈ રચના સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા (highest oxidation state) પ્રાપ્ત કરે છે?GUJCET 2007 Medium
- \(K \left[ Co ( OX )_2\left( NH _3\right)_2\right]\) સંકીર્ણમાં પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજક્તા અને તેના જલીય દ્રાવણમાં રહેલાં કુલ આયનોની સંખ્યા અનુક્રમે _____ છે.GUJCET 2019 Hard
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી કોની છે ?GUJCET 2018 Medium
- એક પ્રક્રિયા માટે \(K =4.5 \times 10^{-4} L mol ^{-1} s^{-1}\) છે. આ પ્રક્રિયા કયા ક્રમની હશે ?GUJCET 2021 Hard
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- યુગ્મન પ્રક્રિયા દ્વારા નારંગી રંગક બનાવવા માટે ફિનોલનું કયા પ્રકારનું દ્રાવણ જરૂરી છે?GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે, રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા 0.05 M છે. 45 મિનિટ પછી તેમાં 0.015 M નો ઘટાડો થાય છે. અડધા પ્રતિક્રિયા સમયની ગણતરી કરો. \(\left(t_{1 / 2}\right)\) ?GUJCET 2011 Easy
- માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.GUJCET 2020 Easy - જો \(\int \tan ^{-1} x d x= A x \cdot \tan ^{-1} x+ B \log \left(1+x^2\right)+ C\) હોય, તો \(A + B =\) ___________ .GUJCET 2025 Easy
- જો \(A= \left[\begin{array}{lll}2 & 3 & 4\end{array}\right]\left[\begin{array}{lll}1 & x & 3 \\ 2 & 4 & 5 \\ 3 & 2 & x\end{array}\right]\left[\begin{array}{l}x \\ 2 \\ 0\end{array}\right]\) = O હોય, તો = \(x\) _________GUJCET 2017 Hard
- હેક્ઝાએમ્માઇન કોબાલ્ટ (III) હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે ? (III)GUJCET 2020 Easy
- તાંબાના અને જર્મેનિયમના બે ટુકડાઓને ઓરડાના તાપમાનથી 40 K સુધી ઠંડા પાડવામાં આવે છે, તો તેમનો અવરોધ (resistance) _______ .GUJCET 2006 Medium