ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity

એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.5 V ની એક બેટરી તારના 150 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થબિંદુ ખસીને 210 cm આગળ મળે છે, તો બીજા કોષનું emf કેટલું હશે ?

  1. A 1.2 V
  2. B 4.4 V
  3. C 3.2 V
  4. D 2.1 V
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 2.1 V

Step-by-step Solution

Detailed explanation

(D)
\(\frac{\varepsilon_1}{\varepsilon_2}=\frac{l_1}{l_2}\)
\(\therefore \frac{1.5}{\varepsilon_2} =\frac{150}{210} \\ \therefore \varepsilon_2 =\frac{1.5 \times 210}{150} \\ \therefore \varepsilon_2 =2.1 V\)
Same subject
Explore more questions on app