enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ 500 nm છે. સ્લિટથી પડદાનું અંતર 100 cm અને બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm છે, તો પાંચમી અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે ?
- A 3 mn
- B 2 mm
- C 1 mm
- D 4 mm
Answer & Solution
Correct Answer
(C) 1 mm
Step-by-step Solution
Detailed explanation
C.1 mm
\(\lambda=500 mm\)
\(D =100 cm\)
\(d =1 mm\)
શલાકા વચ્ચેનું અંતર
\(=\frac{5 \lambda D }{d}-\frac{3 \lambda D }{d}\)
\(=\frac{2 \lambda D }{d}\)
\(=\frac{2 \times 5 \times 10^{-7} \times 1}{1 \times 10^{-3}}\)
\(=10^{-3} m\)
\(=1 mm\)
\(\lambda=500 mm\)
\(D =100 cm\)
\(d =1 mm\)
શલાકા વચ્ચેનું અંતર
\(=\frac{5 \lambda D }{d}-\frac{3 \lambda D }{d}\)
\(=\frac{2 \lambda D }{d}\)
\(=\frac{2 \times 5 \times 10^{-7} \times 1}{1 \times 10^{-3}}\)
\(=10^{-3} m\)
\(=1 mm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 2.5 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં એક પ્રોટોન 2 Mev ગતિઊર્જા સાથે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તો પ્રોટોન પર લાગતું બળ ________ N થશે.
(પ્રોટોનનું દળ\(\ =1.6 \times 10^{-27} kg\),પ્રોટોનનો વીજભાર \(=1.6 \times 10^{-19} C\) )GUJCET 2017 Medium - વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ \((\lambda)\) અને તેના ક્વૉન્ટમ (ફોટોન) ની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\left(\lambda^{\prime}\right)\) હોય તો તેમની વચ્ચેનો સબંધ __________.GUJCET 2026 Medium
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ __________ હશે.GUJCET 2020 Hard
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) ને સમાંતર મૂકેલ \(\vec{P}\) ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિસ્તૃત ડાયપોલને વિધુતક્ષેત્રમાં 180° જેટલું ભ્રમણ કરાવતાં થતું કાર્ય _________ હશે.GUJCET 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરને પરિપથમાં જોડેલ છે. વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે. તો આ વોલ્ટમીટર વડે દર્શાવાતા વોલ્ટેજ ______ હશે.
GUJCET 2015 Easy - જ્યારે બે સમાન કોષોને \(2 \Omega\) ના અવરોધક સાથે શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ _______ છે.GUJCET 2010 Medium
More PYQs from GUJCET
- A અને B કોઈ પણ બે ઘટનાઓ માટે, જો \(P ( A )+ P ( B )- P ( A \cap B )= P ( A )\) તો __________ .GUJCET 2021 Easy
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મળે છે?GUJCET 2022 Hard
- નીચે દર્શાવેલાં સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
GUJCET 2024 Hard - 75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)GUJCET 2026 Medium
- બ્યુટેન-1-ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જળીકરણ પ્રક્રિયાની મુખ્ય નીપજનું કથન કરો.GUJCET 2024 Easy
- \(\frac{1}{\mu_0 \varepsilon_0}\) નું પારિમાણિક સૂત્ર __________GUJCET 2010 Hard