enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.0 \times 10^{-5} T\) અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2A જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતાં વિધુતપ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈદીઠ તેના પર લાગતું બળ કેટલું હશે ?
- A \(9 \times 10^{-5} N / m\)
- B \(6 \times 10^{-5} N / m\)
- C \(3 \times 10^{-5} N / m\)
- D \(2 \times 10^{-5} N / m\)
Answer & Solution
Correct Answer
(B) \(6 \times 10^{-5} N / m\)
Step-by-step Solution
Detailed explanation
B
\(F =i l B\)
એકમ લંબાઈદીઠ બળ
\(\frac{ F }{l}=i B\)
\(\begin{array}{l}=2 \times 3 \times 10^{-5} \\ =6 \times 10^{-5} N / m \end{array}\)
\(F =i l B\)
એકમ લંબાઈદીઠ બળ
\(\frac{ F }{l}=i B\)
\(\begin{array}{l}=2 \times 3 \times 10^{-5} \\ =6 \times 10^{-5} N / m \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રનું લઘુત્તમ મૂલ્ય આશરે ___________ V/cm છે.GUJCET 2025 Easy
- કોષમાંથી વહેતો પ્રવાહ અને તેના બે ધ્રુવો વચ્ચેનો સંભવિત તફાવત પ્રાપ્ત અવલોકનો દ્વારા મેળવેલ અવલોકન કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. કોષનો આંતરિક અવરોધ r છે.
order V volt I Ampiere 1 1.0 0.08 2 0.5 0.18 3 0.8 0.12
પ્રયોગમાં વપરાતા કોષનો emf શોધો.GUJCET 2013 Easy - ઊલટસૂલટ (alternating) પ્રવાહનું મહત્તમ (peak) મૂલ્ય 5 A છે અને તેની આવૃત્તિ 60 Hz છે, તો તેનું rms મૂલ્ય અને શૂન્યથી શરૂ કરી પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો.GUJCET 2011 Medium
- ગજિયા ચુંબકના કેન્દ્રથી Z અંતરે, તેની અક્ષ પર રહેલાં બિંદુએ ચુંબકીયક્ષેત્ર કઈ દિશામાં હોય છે ?GUJCET 2009 Easy
- કોઈ કોપર સુવાહકમાં મુક્ત સંખ્યા ઘનતા \(8.5 \times 10^{28} m^{-3}\) ઇલેક્ટ્રોનની અંદાજિત છે. આવા ઇલેક્ટ્રોનને 6 m લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે ? તારના આડછેદનું ક્ષેત્રફળ \(1.0 \times 10^{-6} m^2\) અને તેમાંથી 1.5 A જેટલો પ્રવાહ વહે છે ?GUJCET 2022 Medium
- વિધુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ________.GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- સ્ત્રીઓમાં આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ઈન્જેક્શન અથવા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે - તે માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધો.
(i) પ્રોજેસ્ટેરોન
(ii) પ્રોજેસ્ટેરોન + ઈસ્ટ્રોજન
(iii) ઈસ્ટ્રોજન
(iv) પ્રોજેસ્ટાસર્ટGUJCET 2023 Hard - જો \(\int \frac{3 e^x-5 e^{-x}}{4 e^x+5 e^{-x}} d x=p x+q \cdot \log \left|4 e^x+5 e^{-x}\right|+ C\) હોય, તોGUJCET 2025 Hard
- \(\triangle \mathrm{ABC}\) મi \(\mathrm{A}=\tan ^{-1} 2\) અને \(\mathrm{B}=\tan ^{-1} 3\) હોય, તો \(\mathrm{C}=\)GUJCET 2017 Medium
- મેસિટાઈલ ઓક્સાઈડનું IUPAC નામ શું થશે?GUJCET 2026 Hard
- એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો __________ અને __________ હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે.GUJCET 2023 Hard
- સમઘટકીય આલ્કાઇલ એમાઇનના ઉત્કલનબિંદુની તુલના કરો.GUJCET 2011 Easy