enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
10 cm લંબાઇ \(1 cm \times \frac{1}{2}\) cm લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના છેડા વચ્ચે બેટરી જોડેલ છે, તો સળિયાનો અવરોધ _________.
- A મહત્તમ હશે, જ્યારે બેટરીને \(10 cm \times 1 cm\) સપાટીઓના બે છેડા વચ્ચે જોડેલ હશે.
- B મહત્તમ હશે, જ્યારે બેટરીને \(1 cm \times \frac{1}{2} cm\) સપાટીઓના બે છેડા વચ્ચે જોડેલ હશે.
- C મહત્તમ હશે, જ્યારે બેટરીને \(1 cm \times \frac{10}{2} cm\) સપાટીઓના બે છેડા વચ્ચે જોડેલ હશે.
- D સરખો હશે, જ્યારે બેટરીને કોઈ પણ બે સપાટીઓ વચ્ચે જોડવામાં આવે છે.
Answer & Solution
Correct Answer
(B) મહત્તમ હશે, જ્યારે બેટરીને \(1 cm \times \frac{1}{2} cm\) સપાટીઓના બે છેડા વચ્ચે જોડેલ હશે.
Step-by-step Solution
Detailed explanation
(B)
સળિયાની લંબાઈ \(l=10 cm\) લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ \(A =1 cm \times \frac{1}{2} cm\)
સળિયાનો અવરોધ \(R =\frac{\rho l}{A}\)
જ્યારે સળિયાની લંબાઈ મહત્તમ અને આડછેદનું ક્ષેત્રફળ લઘુતમ હશે, ત્યારે સળિયાનો અવરોધ મહત્તમ હશે.
સળિયાની લંબાઈ \(l=10 cm\) લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ \(A =1 cm \times \frac{1}{2} cm\)
સળિયાનો અવરોધ \(R =\frac{\rho l}{A}\)
જ્યારે સળિયાની લંબાઈ મહત્તમ અને આડછેદનું ક્ષેત્રફળ લઘુતમ હશે, ત્યારે સળિયાનો અવરોધ મહત્તમ હશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પોલેરાઇઝેશન તીવ્રતાનો એકમ _______ છે.GUJCET 2019 Easy
- p - n જંકશનમાં space charge વિસ્તારની પહોળાઈ લગભગ ________\(\mu m\).GUJCET 2019 Easy
- એક વિદ્યુતભારિત પોલા ગોળાની ત્રિજ્યા 10 cm છે. તેની સપાટી પર વિદ્યુતસ્થિતિમાન 100 V છે. તેના કેન્દ્રથી 2 cm દૂર વિધુતસ્થિતિમાન _________ હશે.GUJCET 2024 Hard
- આપેલા પરિપથમાં \(10 \Omega\) ના અવરોધમાંથી વહેતો વિધુતપ્રવાહ 2.5 A છે, તો R નું મૂલ્ય ______.
GUJCET 2017 Hard - 500 આંટા વાળા અને \(0.15 m^2\) આડછેદ વાળા વિદ્યુતવાહક ગૂંચળાને લંબ એવા ચુંબકીયક્ષેત્રમાં 0.4 સેકન્ડમાં 0.2 T થી 1.0 T જેટલો ફેરફાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો પ્રેરિત emf __________ V હશે.GUJCET 2014 Medium
- એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- ગીર જંગલમાં 100 સજીવોમાંથી 40 સજીવો પ્રચ્છન્ન છે, તો વિષમયુગ્મી સંતતિની ટકાવારી હાર્ડી-વિનબર્ગને આધારે જણાવો.GUJCET 2022 Hard
- ઇથાઈલ સાયનાઈડ અને ઇથેનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે કઈ કાર્બનિક નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2016 Easy
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની 'ભ્રમણ-માત્ર' ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે ?GUJCET 2024 Easy
- SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયા હેલાઈડ સૌથી ઝડપી આપશે ?GUJCET 2021 Hard
- કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે?GUJCET 2024 Hard
- નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં \(y=x^2 \cdot e^{-x}\) ઘટતું વિધેય છે?GUJCET 2026 Hard