enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
ઊંચી સાંદ્રતા ધરાવતા \(H _2 SO _4\) ના વિધુતવિભાજન દરમિયાન એનોડ ઉપર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે ?
- A \(2 SO _{4(a)}^{2-} \rightarrow S _2 O _{8_{(a)}^{2-}}^{2-}+2 e ^{-}\)
- B \(2 H _2 O _{(l)} \rightarrow O _{2(g)}+4 H _{( aq )}^{+}+4 e ^{-}\)
- C \(H _2 O _{(l)}+ e ^{-} \rightarrow \frac{1}{2} H _{2(g)}+2 OH _{( aq )}^{-}\)
- D \(2 S_2 O _{8_{( daq )}}^{2-}+2 e ^{-} \rightarrow 2 SO _{4_{( aq )}}^{2-}\)
Answer & Solution
Correct Answer
(A) \(2 SO _{4(a)}^{2-} \rightarrow S _2 O _{8_{(a)}^{2-}}^{2-}+2 e ^{-}\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ બિનક્રિયાશીલ છે ?GUJCET 2018 Hard
- જો કે, ઝિરકોનિયમ 4d-સંક્રાંતિ શ્રેણીમાં છે અને હોફનિયમ-5d સંક્રાંતિ શ્રેણીમાં છે તેમ છતાં, તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. કારણ કે _____.GUJCET 2020 Medium
- પ્રકિયા \(3 A+2 B \rightarrow 5 C\) માટે ત્યરિત પ્રકિયાવેગ ___________.GUJCET 2019 Medium
- નીચેની પ્રક્રિયા માટે \(R ^{\prime}, R ^{\prime \prime}\) અને \(R ^{\prime \prime \prime}\) ઓળખો
GUJCET 2025 Easy - pH = 1 ધરાવતા \(H _2 SO _4\) ના જલીય દ્રાવણની નોર્માલિટી (Normality) કેટલી હશે?GUJCET 2018 Hard
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા સંયોજનમાં બધાં જ મોનોસેકેરાઇડ એકમ \(C _1- O - C _4\) સાંકળથી જોડાયેલા નથી ?GUJCET 2015 Medium
- \(y=x^2 e^{-x}\) એ _________ માં વધતું વિધેય છે.GUJCET 2022 Medium
- એસિટોનમાંથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઈડ્રોકાર્બન સંયોજન કઈ પ્રક્રિયા દ્વારા બને છે ?GUJCET 2013 Hard
- આપેલા પરિપથમાં \(10 \Omega\) ના અવરોધમાંથી વહેતો વિધુતપ્રવાહ 2.5 A છે, તો R નું મૂલ્ય ______.
GUJCET 2017 Hard - સ્ત્રીઓમાં આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ઈન્જેક્શન અથવા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે - તે માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધો.
(i) પ્રોજેસ્ટેરોન
(ii) પ્રોજેસ્ટેરોન + ઈસ્ટ્રોજન
(iii) ઈસ્ટ્રોજન
(iv) પ્રોજેસ્ટાસર્ટGUJCET 2023 Hard - સમચતુષ્ફલકીય \(K _2\left[ NiCl _4\right]\) સંકીર્ણ સંયોજન 3d-કક્ષકમાં રહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?GUJCET 2009 Hard