ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)

  1. A 1
  2. B 4
  3. C 3
  4. D 2
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 2

Step-by-step Solution

Detailed explanation

(D)
\(\overrightarrow{ E }_{(z)}=\frac{2 k p}{z^3} \quad \hat{p} z \gg a\) (અક્ષ પર)
\(\overrightarrow{ E }(y)=-\frac{k p}{y^3} \hat{p}\)
\(y \gg a\) (વિષુવ રેખા પર)
\(\therefore\left|\frac{\vec{E}_{(z)}}{\vec{E}_{(y)}}\right|=2\)
Same subject
Explore more questions on app