enEnglishguગુજરાતી
GUJCET · Physics · Dual Nature of Radiation and Matter
600 nm તરંગલંબાઈના તરંગો ઉત્સર્જિત કરતાં એક બલ્બનો પાવર 66 W છે, તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતાં ફોટોનની સંખ્યા__________.
\(\left(h=6.6 \times 10^{-34} \mathrm{Js}\right)\)
- A \(2 \times 10^{22}\)
- B \(2 \times 10^{19}\)
- C \(2 \times 10^{21}\)
- D \(2 \times 10^{20}\)
Answer & Solution
Correct Answer
(D) \(2 \times 10^{20}\)
Step-by-step Solution
Detailed explanation
D
ફોટોનની ઊર્જા,
\(\mathrm{E}=\frac{n h c}{\lambda}\)
\(\therefore \quad P t=\frac{n h c}{\lambda} \quad\left(\because P=\frac{E}{t}\right)\)
\(\therefore \quad n=\frac{P t \lambda}{h c}\)
\(\therefore \quad n=\frac{66 \times 1 \times 600 \times 10^{-9}}{6.6 \times 10^{-34} \times 3 \times 10^8}\)
\(\therefore \quad n=20 \times 10^{19}\)
\(\therefore n=2 \times 10^{20}\)
ફોટોનની ઊર્જા,
\(\mathrm{E}=\frac{n h c}{\lambda}\)
\(\therefore \quad P t=\frac{n h c}{\lambda} \quad\left(\because P=\frac{E}{t}\right)\)
\(\therefore \quad n=\frac{P t \lambda}{h c}\)
\(\therefore \quad n=\frac{66 \times 1 \times 600 \times 10^{-9}}{6.6 \times 10^{-34} \times 3 \times 10^8}\)
\(\therefore \quad n=20 \times 10^{19}\)
\(\therefore n=2 \times 10^{20}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ન્યુટ્રીનો કણ છે, જેને ________GUJCET 2006 Medium
- સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy
- તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.GUJCET 2011 Medium
- ચુંબકીયક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર __________ બળ લાગે છે.GUJCET 2011 Hard
- સ્થાનાંતર પ્રવાહનો સ્રોત __________ છે.GUJCET 2020 Hard
- સમાન 25 cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના સંયોજનનો પાવર શું છે?GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- નિર્દેશિત m-RNA શૃંખલા દ્વારા સંશ્લેષિત પોલિપેપ્ટાઈડમાં કેટલા એમિનોએસિડ્સ હશે ?
5'-UUUUCUAUGCUGGUGGCUUGAUUUUCCCCU-3'GUJCET 2024 Hard - નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મળે છે?GUJCET 2022 Hard
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન \(d^4\) આયન માટે \(t_{2 g}^4 e_g^0\) સંરચના ક્યારે શક્ય બનશે ?GUJCET 2023 Easy
- એક કાર્બન અવરોધ પર અનુક્રમે કથ્થઈ (Brown), લાલ (Red), નારંગી (Orange) અને રૂપેરી (Silver) કલરના પટ્ટા છે. તો તે અવરોધનું મૂલ્ય ________ છે.GUJCET 2017 Medium
- હાઇડ્રોજન પરમાણુની ધરાઅવસ્થાની ઊર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે ?GUJCET 2021 Hard