ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions

\(CH_3COONa\) ના ત્રણ જલીય દ્રાવણો છે, જેને 'A', 'B' અને 'C' બનાવેલ છે, જેની સાંદ્રતા અનુક્રમે 0.1M, 0.01M અને 0.001M છે. આ દ્રાવણો માટે વૉન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય કયા ક્રમમાં હશે _________

  1. A \(i_{ A }=i_{ B }=i_{ C }\)
  2. B \(i_{ A }>i_{ B }>i_{ C }\)
  3. C \(i_{ A } < i_{ B } < i_{ C }\)
  4. D \(i_{ A } < i_{ B } > i_{ C }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(i_{ A } < i_{ B } < i_{ C }\)

Step-by-step Solution

Detailed explanation

\(CH_3COONa\) એ ઇલેક્ટ્રોલાઇટ છે, \( i = 1 + \alpha \) સાંદ્રતા ઘટતા વિયોજનનો દર (\(\alpha\)) વધે છે.
From GUJCET
Explore more questions on app