enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
\(R\) ત્રિજ્યાવાળી રીંગના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનો, તેના કેન્દ્રથી \(2 \sqrt{2} R\) અંતરે અક્ષ પરના બિંદુ પરના ચુંબકીય ક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.
- A \(27: 1\)
- B \(81: 1\)
- C \(1: 9\)
- D \(1: 2 \sqrt{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(27: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(B_c = \frac{\mu_0 I}{2R}\) \(B_a = \frac{\mu_0 I R^2}{2(R^2 + x^2)^{3/2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના બે સુવાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 1: 2 છે. જ્યારે બંનેમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે તારમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શું હશે?GUJCET 2008 Medium
- FM (Frequency Modulated) રેડિયો બેન્ડનો વિસ્તાર કેટલો હોય છે ?GUJCET 2021 Hard
- આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે.
GUJCET 2025 Easy - દરેક R m ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિધુતભાર અનુક્રમે 10 C અને 5 C હોય, તો એક રિંગના કેન્દ્રથી '\(q\)' કુલમ્બ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય _________.GUJCET 2014 Hard
- ડાઇઇલેક્ટ્રિક અચળાંક ૩ ધરાવતાં દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. પરંતુ, તેની જાડાઈ \(\left(\frac{3}{4}\right) d\) છે. જ્યાં d બે પ્લેટો વચ્ચેનું અંતર છે; જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલો ? પ્રારંભિક વિધુતસ્થિતિમાન તફાવત \(v_0\) છે.GUJCET 2022 Hard
- 1 cm ત્રિજ્યા અને 0.25 m લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 2.5 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું ?
.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે દર સ્થિરતાનું મૂલ્ય \(2.303 \times 10^{-2} second ^{-1}\) છે. તેની પ્રારંભિક સાંદ્રતાના \(\frac{1}{10}\)માં સાંદ્રતાને ઘટાડવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2014 Hard
- નીચે પૈકી કઈ સહાયક પ્રજનન પધ્ધતિમાં ફલન શરીરની અંદર થાય છે?GUJCET 2026 Hard
- વિધેય \(f(x)=\sin 3 x, x \in\left[0, \frac{\pi}{2}\right]\) તો, \(f\) એ ____________ છેGUJCET 2024 Easy
- એક ગોલક માટે, ત્રિજ્યા r = 6 cm પર, r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર _________ \(\mathrm{cm}^2 / \mathrm{s}\) થાય.GUJCET 2024 Hard
- કેપેસિટરની પ્લેટો પરના વિધુતભાર વધારવા અર્થ _________ થાય છે.GUJCET 2007 Medium
- કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard