enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
1 cm ત્રિજ્યા અને 0.25 m લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 2.5 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું ?
.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).
- A \(6.28 \times 10^{-3} T\)
- B \(6.28 \times 10^{-2} T\)
- C \(6.28 \times 10^{-4} T\)
- D \(6.28 \times 10^{-1} T\)
Answer & Solution
Correct Answer
(A) \(6.28 \times 10^{-3} T\)
Step-by-step Solution
Detailed explanation
A
\(\begin{array}{l} r =1 cm \\ l=0.25 m \\ N =500 \\ I =2.5 A \\ B =\mu_0 n I \\ B =\mu_0 \frac{N}{l} \cdot I \\ B =4 \pi \times 10^{-7} \times \frac{500}{0.25} \times 2.5 \\ B=6.28 \times 10^{-3} T\end{array}\)
\(\begin{array}{l} r =1 cm \\ l=0.25 m \\ N =500 \\ I =2.5 A \\ B =\mu_0 n I \\ B =\mu_0 \frac{N}{l} \cdot I \\ B =4 \pi \times 10^{-7} \times \frac{500}{0.25} \times 2.5 \\ B=6.28 \times 10^{-3} T\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે p-n જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ___________.GUJCET 2026 Hard
- સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતાં બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે એક 5 mH આત્મપ્રેરકત્વ વાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 mH મળે છે, તો આત્મપ્રેરકત્વ L ની કિંમત __________ mH હશે.GUJCET 2018 Medium
- આપેલ પરિપથમાં, બિંદુઓ \(P\) અને \(Q\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત __________ છે.
GUJCET 2025 Hard - સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium
- એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____GUJCET 2018 Medium
- આકૃતિમાં દર્શાવેલ વિધુત પરિપથમાંથી પસાર થતો વિધુતપ્રવાહ I =________ હશે.
GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- 2 cm અંતરે રહેલાં બે લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 A અને 4 A વિધુતપ્રવાહો સમાન દિશામાં વહે છે. તાર A ના 4 cm લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Easy
- સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F મૂકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક હોય છે.
(ii) o-નાઈટ્રો ફિનોલનું ગલનબિંદુ, p-નાઈટ્રો ફિનોલ કરતાં ઓછું હોય છે.
(iii) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે.
(iv) ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.GUJCET 2018 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે, આ રિંગમાં ઉપરથી જોતાં પ્રેરિત વિધુતપ્રવાહની દિશા __________.
GUJCET 2008 Medium - એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો B ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થશે ?GUJCET 2023 Hard
- એક પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય \(1.75 \times 10^2\) લી\(^2\) મોલ \({ }^{-2}\) સેકન્ડ\(^{-1}\) અર્ધઆયુષ્ય સમય \(t_{\frac{1}{2}} \propto\) _________.GUJCET 2017 Easy
- ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy