enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Derivatives
એક ગોલક માટે, ત્રિજ્યા r = 6 cm પર, r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર _________ \(\mathrm{cm}^2 / \mathrm{s}\) થાય.
- A \(12 \pi\)
- B \(24 \pi\)
- C \(48 \pi\)
- D \(144 \pi\)
Answer & Solution
Correct Answer
(C) \(48 \pi\)
Step-by-step Solution
Detailed explanation
ગોલકનું પૃષ્ઠફળ: \(A = 4\pi r^2\) \(\frac{dA}{dr} = 8\pi r\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(f: \mathbf{R}-\left\{\frac{3}{5}\right\} \rightarrow \mathbf{R}-\left\{\frac{3}{5}\right\} ; f(x)=\frac{3 x+1}{5 x-3}\), હોય,તો _________.GUJCET 2017 Hard
- વિધેય \(f(x)=\sin 3 x, x \in\left[0, \frac{\pi}{2}\right]\) તો, \(f\) એ ____________ છેGUJCET 2024 Easy
- જો \(2\left|\begin{array}{ll}\sin (A+B) & \cos (A+B) \\ \cos (A-B) & \sin (A-B)\end{array}\right|+\sqrt{3}=0\) તો \(\mathbf{A}=\) _________GUJCET 2021 Medium
- જો \(A^2=A\) થાય તેવો ચોરસ શ્રેણિક A, તો \(( I - A )^3-( I + A )^2=\) ____________GUJCET 2024 Medium
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે .GUJCET 2020 Hard
- દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ________ ચોરસ એકમ છે.
(e એ દીર્ઘવૃત્તની ઉત્કેન્દ્રતા દર્શાવે છે)GUJCET 2017 Easy
More PYQs from GUJCET
- જર્મન સિલ્વર મિશ્રધાતુ (German silver alloy) માં કઈ ધાતુઓ હોય છે?GUJCET 2011 Easy
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
- જો \(x+y \leq 5\) તથા \(x+y \geq 10, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય z = 7x + 3yનું ન્યૂનતમ મૂલ્ય __________ છે.GUJCET 2024 Easy
- જો \(\left|\begin{array}{ccc}1+x & 1 & 1 \\ 1+y & 1+2 y & 1 \\ 1+z & 1+z & 1+3 z\end{array}\right|\) \(=10 k x y z\left(3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z}\right)\) તો,
k = ____________ \((\)જ્યાં \(\left., x y z \neq 0,3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z} \neq 0\right)\)GUJCET 2019 Hard - નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?GUJCET 2015 Medium
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard