enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
કયું વિધાન સાચું છે?
- A \(\left[ NiCl _4\right]^{2-}\) એ આંતરિક કક્ષકીય સંકીર્ણ છે જ્યારે કે \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે.
- B \(\left[ NiCl _4\right]^{2-}\) એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે જ્યારે કે \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) એ આંતરિક કક્ષકીય સંકીર્ણ છે.
- C \(\left[ NiCl _4\right]^{2-}\)` અને `\(\left[ Ni ( CN )_4\right]^{2-}\)` આંતરિક કક્ષકીય સંકીર્ણ છે.
- D \(\left[ NiCl _4\right]^{2-}\)` અને `\(\left[ Ni ( CN )_4\right]^{2-}\)` બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે.
Answer & Solution
Correct Answer
(B) \(\left[ NiCl _4\right]^{2-}\) એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે જ્યારે કે \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) એ આંતરિક કક્ષકીય સંકીર્ણ છે.
Step-by-step Solution
Detailed explanation
\(\left[ NiCl _4\right]^{2-}\): \(Ni^{2+}\) (\(3d^8\)), \(Cl^-\) (નિર્બળ ક્ષેત્ર). ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થતું નથી \(\rightarrow sp^3\) સંકરણ \(\rightarrow\) બાહ્ય કક્ષકીય સંકીર્ણ.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ નિર્બળ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?
\(E _{\left( Li ^{+} / Li \right)}^{\circ}=-3.05 V, E _{\left( Au ^{3+} / Au \right)}^{\circ}=1.40 V\)
\(E _{{ }_{\left( Ag ^{+} / Ag \right)}^{\circ}}^{\circ}=0.80 V, \quad E _{{ }_{\left( Mg ^{2+} / Mg \right)}^{\circ}}^{\circ}=-2.36 V\)GUJCET 2026 Easy - કોલમ-I માં આપેલી પ્રક્રિયાને કોલમ-II માં આપેલ નામ સાથે જોડો.
GUJCET 2024 Easy - વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?GUJCET 2016 Hard
- \(SO _2 Cl _2\) ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે. જો વિઘટન પ્રથમક્રમની પ્રક્રિયા હોય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક કેટલો થશે ?GUJCET 2020 Easy
- નીચેનામાંથી કઈ પ્રજાતિ લિગેન્ડ હોવાની અપેક્ષા નથી?GUJCET 2023 Medium
- \(\left[ Pt \left( NH _3\right)( Br )( Cl )( py )\right.\) ના ભોમિતિક સમધટકો કેટલા છે?GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2023 Easy
- દૃશ્ય કિરણો, માઈક્રોવેવ અને X-કિરણોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_v, \lambda_m\) અને \(\lambda_x\) હોય તો નીચે પૈકી ક્યો સબંધ સાચો છે?GUJCET 2026 Medium
- 1.6 વક્રીભવનાંકવાળા માધ્યમ A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ B તરફ જાય છે, તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય __________.GUJCET 2015 Easy
- જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- જો \(\mathrm{A}=\left[\begin{array}{cc}\cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^3\) =_________.GUJCET 2022 Easy
- \(\overrightarrow{ P }\) જેટલી ડાઈપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાઈપોલને \(\overrightarrow{ E }\) જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે. આ સ્થિતીમાંથી વિદ્યુત ડાઈપોલને 90° ના કોણે ભ્રમણ કરાવતાં થતુ કાર્ય ___________.GUJCET 2026 Medium