ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity

સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના બે સુવાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 1: 2 છે. જ્યારે બંનેમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે તારમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શું હશે?

  1. A \(1: \sqrt{2}\)
  2. B \(1: 1\)
  3. C \(1: 4\)
  4. D \(2: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2: 1\)

Step-by-step Solution

Detailed explanation

(D)
પાવર
\( P =1^2 R \\ P =1^2 \times \frac{\rho l}{A} \\ P \propto \frac{1}{A} \\ \frac{P_1}{P_2} =\frac{A_2}{A_1} \\ \frac{P_1}{P_2} =\frac{2}{1}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app