enEnglishguગુજરાતી
GUJCET · Physics · Semiconductor Electronic: Material, Devices And Simple Circuits
આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે.

- A 0.1 A
- B 100 mA
- C 50 mA
- D 10 mA
Answer & Solution
Correct Answer
(D) 10 mA
Step-by-step Solution
Detailed explanation
\(V=6 V-5 V=1 V\)
- ઓહ્મનો નિયમ વાપરો
\(I=\frac{V}{R}\)
\(I=\frac{1}{100}=0.01 A\)
\(I=10 mA\)
- ઓહ્મનો નિયમ વાપરો
\(I=\frac{V}{R}\)
\(I=\frac{1}{100}=0.01 A\)
\(I=10 mA\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિધુતપ્રવાહો પસાર થઈ રહ્યાં છે, તો _________GUJCET 2015 Easy
- હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિ ઊર્જા -13.6 eV છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા અને ગતિજ ઊર્જા ___________ .GUJCET 2025 Hard
- B માન ધરાવતાં સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે m દળ ધરાવતો આલ્ફા કણ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. આથી, આ કણને એક ભ્રમણ કરતાં લાગતો સમય ___________ છે.GUJCET 2016 Hard
- આકૃતિમાં દર્શાવેલા વાહક તારમાંથી 2 A નો વિધુતપ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3r અને r છે, તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટવેગનો ગુણોત્તર શોધો.
GUJCET 2021 Easy - \(5 \mu C\) અને \(10 \mu C\) ના બે વિધુતભારો એકબીજાથી 1 m દૂર રહેલાં છે. તેમને હવે એકબીજાથી 0.5 m અંતરે લાવવા કરવું પડતું કાર્ય __________ છે. \(\left( k =9 \times 10^7 SI \right)\)GUJCET 2011 Hard
- તમને દરેકનો અવરોધ r હોય તેવા n અવરોધકો આપવામાં આવ્યા છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. બીજા કિસ્સામાં, તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે અલગ રીતે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલા ન્યૂનતમ અને મહત્તમ અવરોધના મૂલ્યો વચ્ચેનો ગુણોત્તર (ratio) ગણો.GUJCET 2006 Hard
More PYQs from GUJCET
- હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત ___________ rad છે.GUJCET 2026 Easy
-

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium - નીચે પૈકી કયું હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા નથી?GUJCET 2024 Hard
- બેન્ઝોઈલ ક્લોરાઈડ + સોડિયમ બેન્ઝોએટ \(\xrightarrow{\Delta}\) __________.GUJCET 2019 Hard
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard