ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

કેપેસિટરની પ્લેટો પરના વિધુતભાર વધારવા અર્થ _________ થાય છે.

  1. A બે પ્લેટો વચ્ચેનું વિધુતસ્થિતિમાન ઘટાડવું.
  2. B કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવું,
  3. C કેપેસિટરનું કેપેસિટન્સ વધારવું.
  4. D બે પ્લેટો વચ્ચે વિધુતસ્થિતિમાન વધારવો.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બે પ્લેટો વચ્ચે વિધુતસ્થિતિમાન વધારવો.

Step-by-step Solution

Detailed explanation

(D)
\(C=\frac{Q}{V}\) પરથી
\(\begin{aligned} & Q=C V \\ \therefore \quad & Q \propto V\end{aligned}\) \((\because C\)= અચળ)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app