enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Reproduction
દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?

- A પોષક કોષો (Trophoblast)
- B અંતઃકોષ સમૂહ
- C ગર્ભકોષ્ઠી કોષો (Blastomeres)
- D ગર્ભાશય કોષો (Uterine cells)
Answer & Solution
Correct Answer
(A) પોષક કોષો (Trophoblast)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે આપેલ પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે ?GUJCET 2024 Hard
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy
- ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium - દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- DNA ના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ _____________ છે.GUJCET 2022 Easy
- બીજને બીજબેન્કોમાં ક્રાયોપ્રિઝર્વેશન તફનિકીમાં કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરી શકાય છે ?GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- નીચેનાં દ્રાવણોમાંથી કયા દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી નીચું છે ?GUJCET 2021 Hard
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
- આપેલા વેગ માટે સાચી પ્રક્રિયા પસંદ કરો.
\(\text { rate }=-6 \frac{d[A]}{d t}=-4 \frac{d[B]}{d t}=3 \frac{d[C]}{d t}=4 \frac{d[D]}{d t}\)GUJCET 2025 Hard - ચોથા ક્રમની પ્રતિક્રિયા માટે, K નો એકમ શું છે?GUJCET 2009 Hard
- હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક __________.GUJCET 2023 Medium
- વિકલ સમીકરણ \(x \cdot \frac{d y}{d x}+2 y=x^2,(x \neq 0)\) નો સંકલન કારક ___________ છે.GUJCET 2025 Easy