ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

બે સમાન ગૂંચળાં કે જેમના આંટાની સંખ્યા સમાન છે અને કેન્દ્ર એક જ છે તથા સમતલ એકબીજાને લંબ છે અને તેમાંથી સમાન પ્રવાહ વહે છે. તેમના દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીયક્ષેત્ર અને તેમાંના કોઈ દ્વારા તેમના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર _________ થાય.

  1. A \(\sqrt{2}: 1\)
  2. B \(1: \sqrt{2}\)
  3. C \(2: 1\)
  4. D \(1: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\sqrt{2}: 1\)

Step-by-step Solution

Detailed explanation

A
image
એક ગૂંચળા દ્વારા તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર
\(B_1=\frac{\mu_0 I}{2 r}=B_2=B\)
પરસ્પર લંબ એવા બે ગૂંચળા વડે ઉદ્ભવતું પરિણામી ચુંબકીયક્ષેત્ર
\(\begin{aligned} B _{n e t} & =\sqrt{ B _1^2+ B _2^2} \\ B_{n e t} & =\sqrt{ B ^2+ B ^2} \\ B_{n e t} & =\sqrt{2} B \\ \frac{ B _{n e t}}{B} & =\frac{\sqrt{2}}{1}\end{aligned}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app