enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes
SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે કોની છે ?
- A \(C _6 H _5 CH \left( CH _3\right) Br\)
- B \(C _6 H _5 CH \left( C _6 H _5\right) Br\)
- C \(C _6 H _5 C \left( CH _3\right)\left( C _6 H _5\right) Br\)
- D \(C _6 H _5 CH _2 Br\)
Answer & Solution
Correct Answer
(D) \(C _6 H _5 CH _2 Br\)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- હેન્રી અચળાંક\(K_H\) નું મૂલ્ય ____________.GUJCET 2022 Easy
- મિથાઇલ સેલિસિલેટનું IUPAC નામ આપો.GUJCET 2019 Medium
- \(\left[ Pt \left( NH _3\right)( Br )( Cl )( py )\right.\) ના ભોમિતિક સમધટકો કેટલા છે?GUJCET 2022 Hard
- \(Mg_{(s)}+Cl_{2(g)} \rightarrow Mg_{(aq)}^{2+}+2 Cl_{(aq)}^-\)કોષમાં થતી પ્રક્રિયા માટે કોષને નીચેમાંથી કઈ રીતે રજૂ કરી શકાય?GUJCET 2021 Hard
- નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ નિર્બળ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?
\(E _{\left( Li ^{+} / Li \right)}^{\circ}=-3.05 V, E _{\left( Au ^{3+} / Au \right)}^{\circ}=1.40 V\)
\(E _{{ }_{\left( Ag ^{+} / Ag \right)}^{\circ}}^{\circ}=0.80 V, \quad E _{{ }_{\left( Mg ^{2+} / Mg \right)}^{\circ}}^{\circ}=-2.36 V\)GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડનાં આંટા ગર્ભથી અવાહક વડે જુદાં પાડેલાં છે. આંટામાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ગર્ભનાં દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા __________ \(\frac{A}{m}\) મળે છે.GUJCET 2020 Hard
- તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા __________ હશે.GUJCET 2026 Hard
- જો અનંત સમતલ પર નિયમિત વિધુતભાર પૃષ્ઠઘનતા \(\sigma\) હોય, તો પૃષ્ઠ નજીક વિધુતક્ષેત્ર _________.GUJCET 2007 Hard
- નીચેનામાંથી કયા એમિનો એસિડની pH, 7 કરતાં વધારે છે?GUJCET 2018 Medium
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium - યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm અને પડદો 1.4 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________ છે.GUJCET 2024 Hard