enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 \frac{N}{ C }\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વિધુતભાર ઘનતા ________ થશે. \(\left[k=9 \times 10^9 \frac{ Nm ^2}{ C ^2}\right]\)
- A \(1 \frac{\mu C }{m}\)
- B \(10 \frac{\mu C }{ m }\)
- C \(0.01 \frac{\mu C }{m}\)
- D \(0.1 \frac{\mu C }{m}\)
Answer & Solution
Correct Answer
(D) \(0.1 \frac{\mu C }{m}\)
Step-by-step Solution
Detailed explanation
(D)
\(
\begin{array}{l}
E=9 \times 10^4 \frac{N}{C} \\
r=2 cm
\end{array}
\)
Electric field due to infinite line charge is given by,
\(
\begin{array}{l}
E=\frac{\lambda}{2 \pi \varepsilon_0} \cdot \frac{1}{r} \\
E=\frac{2 \lambda}{4 \pi \varepsilon_0} \cdot \frac{1}{r}
\end{array}
\)
\(\begin{array}{ll}\therefore & E=\frac{2 k \lambda}{r} \\ \therefore & \lambda=\frac{E r}{2 k} \\ \therefore & \lambda=\frac{9 \times 10^4 \times 2 \times 10^{-2}}{2 \times 9 \times 10^9} \\ \therefore & \lambda=10^{-7} \\ \therefore & \lambda=0.1 \times 10^{-6} \\ \therefore & \lambda=0.1 \frac{\mu C }{m}\end{array}\)
\(
\begin{array}{l}
E=9 \times 10^4 \frac{N}{C} \\
r=2 cm
\end{array}
\)
Electric field due to infinite line charge is given by,
\(
\begin{array}{l}
E=\frac{\lambda}{2 \pi \varepsilon_0} \cdot \frac{1}{r} \\
E=\frac{2 \lambda}{4 \pi \varepsilon_0} \cdot \frac{1}{r}
\end{array}
\)
\(\begin{array}{ll}\therefore & E=\frac{2 k \lambda}{r} \\ \therefore & \lambda=\frac{E r}{2 k} \\ \therefore & \lambda=\frac{9 \times 10^4 \times 2 \times 10^{-2}}{2 \times 9 \times 10^9} \\ \therefore & \lambda=10^{-7} \\ \therefore & \lambda=0.1 \times 10^{-6} \\ \therefore & \lambda=0.1 \frac{\mu C }{m}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- p - n જંકશનમાં space charge વિસ્તારની પહોળાઈ લગભગ ________\(\mu m\).GUJCET 2019 Easy
- એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા \(\left(q_m\right)\) (ચુંબકીય ભાર) અને મેગ્નેટિક મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા) m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા __________ અને મેગ્નેટિક મોમેન્ટ __________ થાય.GUJCET 2023 Medium
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ _______ છે.
GUJCET 2011 Easy - એક ટાંકીને 16 cm સુધી પાણીથી ભરવામાં આવેલી છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતાં કેટલી હશે ?(પાણીનો વક્રીભવનાંક \(\mu_w=\frac{4}{3}\) લો.)GUJCET 2021 Easy
- બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.GUJCET 2026 Medium
- નીચેની બે કૉલમ સાથે મેળ કરો.
Column-I Column-II (A) Electrical resistance (P) \(M ^1 L ^3 T ^{-3} A ^{-2}\) (B) Electrical potential (Q) \(M ^1 L ^2 T ^{-3} A ^{-2}\) (C) Specific resistance (R) \(M ^1 L ^2 T ^{-3} A ^{-1}\) (D) Specific conductance (S) None of these GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- \(800 \mu F\) કેપેસિટર પર \(8 \times 10^{-18} C\) નો વિધુતભાર મૂકવા કરવું પડતું કાર્ય _________.GUJCET 2007 Hard
- સ્ત્રીઓમાં ગર્ભધારણના __________ થી __________ અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત મનાય છે.GUJCET 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત અવસ્થામાં \(n=\) ___________ છે.
GUJCET 2025 Medium - એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો __________ અને __________ હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે.GUJCET 2023 Hard
- જો \(A=\left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 0\end{array}\right]\) હોય, તો \((A+I)^3+(A-I)^3=\) ___________ છે.GUJCET 2025 Hard
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________GUJCET 2006 Hard