enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતો નથી?
- A ફક્ત \(3^{\circ}\) એમાઇન
- B ફક્ત \(2^{\circ}\) એમાઇન
- C ફક્ત \(1^{\circ}\) એમાઇન
- D \(1^{\circ}\) અને \(2^{\circ}\) એમાઇન
Answer & Solution
Correct Answer
(A) ફક્ત \(3^{\circ}\) એમાઇન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો (platinum electrodes) નો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન (electrolysis) કરવાથી, નીચેનામાંથી કયું દ્રાવણ કેથોડ (cathode) પર \(H _{2(g)}\) અને એનોડ (anode) પર \(O _{2(g)}\) આપશે?GUJCET 2014 Easy
- \(x+y \rightarrow x y\) પ્રક્રિયા માટે કુલ પ્રક્રિયાક્રમ 3 છે. X ને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ 2 છે, તો આ પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ શું થાય?GUJCET 2015 Medium
- એસિડિક દ્રાવણમાં \(MnO _4^{2-}\) નું રૂપાંતર ___________ માં થાય છે.GUJCET 2025 Hard
- \(R ^{\prime}- C l \xrightarrow{ Na / \text { Ether }}\) 2, 3 - ડાય મિથાઇલ બ્યુટેન ઉપરોક્ત પ્રક્રિયામાં R' કયો સમૂહ છે ?GUJCET 2020 Hard
- અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2019 Easy
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- સમચતુષ્ફલકીય \(K _2\left[ NiCl _4\right]\) સંકીર્ણ સંયોજન 3d-કક્ષકમાં રહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?GUJCET 2009 Hard
- નીચેના પૈકી કઈ જોડ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે ?GUJCET 2019 Easy
- માનવ ઉદ્વિકાસીય સમય 15 મિલિયનથી 40000 વર્ષ પૂર્વ માટેનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓની મુખ્ય નીપજ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તૃતીયક સલ્ફોનેમાઇડ આપે છે?GUJCET 2017 Medium
- \(Fe ^{+3}\) આયન \(CN ^{-}\) સાથે જોડાઈને સંકીર્ણ બનાવે ત્યારે તેની ચુંબકીય ચાકમાત્રા __________ BM થાય.GUJCET 2007 Hard
- નીચે આપેલ પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે ?GUJCET 2024 Hard