ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants

જો \(A (k, 1), B (2,4)\), \(C (1,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણ નું ક્ષેત્રફળ 6 ચો. એકમ હોય, તો \(k\) =_________.

  1. A 5 અને 3
  2. B \(-5\) અને 3
  3. C 3 અને -1
  4. D 5 અને -3
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 5 અને -3

Step-by-step Solution

Detailed explanation

ક્ષેત્રફળ \(= \frac{1}{2} |x_1(y_2 - y_3) + x_2(y_3 - y_1) + x_3(y_1 - y_2)|\) \(6 = \frac{1}{2} |k(4 - 1) + 2(1 - 1) + 1(1 - 4)|\)