enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants
જો \(\mathrm{D}=\left|\begin{array}{ccc}1 & -\cos \theta & -1 \\ \cos \theta & 1 & -\cos \theta \\ 1 & \cos \theta & 1\end{array}\right|\) છે તથા D નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે \(p\) અને \(q\) હોચ, તો \(2 p+3 q\) ની કિંમત _________ થાય.
- A 16
- B 6
- C 14
- D 8
Answer & Solution
Correct Answer
(C) 14
Step-by-step Solution
Detailed explanation
\(D = 1(1 + \cos^2 \theta) + \cos \theta(\cos \theta + \cos \theta) - 1(\cos^2 \theta - 1)\) \(D = 1 + \cos^2 \theta + 2\cos^2 \theta - \cos^2 \theta + 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(y=\sin ^{-1}\left(\frac{2^{x+1}}{1+4^x}\right)\) અને \(\frac{d y}{d x}=\frac{2^{x+1} \log 2}{f(x)}\) તો, \(f(0)=\) _________GUJCET 2020 Hard
- વક્ર \(y^2=x\), X-અક્ષ અને રેખાઓ \(x=1\) અને \(x=4\) વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy
- બે ઘટનાઓ E અને F નિરપેક્ષ છે. જો \(P ( E )=\frac{3}{5}\) અને \(P ( F )=\frac{3}{10}\) હોય, તો \(P \left( E ^{\prime} / F \right)+ P \left( F ^{\prime} / E \right)=\) ___________ .GUJCET 2025 Hard
- જો \(\cos \left(\cos ^{-1} \frac{\sqrt{3}}{2}+\sin ^{-1} x\right)=1\), તો \(x\) ની કિંમત = _________.GUJCET 2023 Hard
- રેખા \(y=3-x, \mathrm{X}\)-અક્ષ અને રેખાઓ \(x=2\) તથા \(x=5\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- એક વિધુતપ્રવાહધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 cm છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 cm અંતરે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા 216 μ T છે, તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર _________\(\mu T\)થાય.GUJCET 2013 Medium
- એક ટૂંકો ગજિયા ચુંબકને 0.32 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રની સાથે 30° ના ખૂણો બનાવે તેમ મૂકતા 0.64 J ટોર્ક અનુભવે છે, આથી આ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા __________ છે.GUJCET 2010 Hard
- જો \(|\vec{x}|=|\vec{y}|=|\vec{x}+\vec{y}|=1\) તો \(|\vec{x}-\vec{y}|=\) _________ છે.GUJCET 2019 Medium
- \(12 \Omega\) અવરોધવાળા શંટને જોડવાથી ચલકુંડલી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 50 કાપામાંથી ઘટીને 10 કાપા થાય છે, તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ ___________થશે.GUJCET 2008 Medium
-

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો X = __________.GUJCET 2026 Medium - આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં X અને Y બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____\(\Omega\) છે. દરેક અવરોધનું મૂલ્ય \(2 \Omega\) છે.
GUJCET 2019 Hard