enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઈલેક્ટ્રોન \(2.0 \times 10^4 NC ^{-1}\) ના નિયમિત વિધુતક્ષેત્રમાં 1.5 cm જેટલાં અંતરનું પતન પામે છે, તો તેનો પ્રવેગ શું હશે?

- A \(1.67 \times 10^{27} ms^{-2}\)
- B \(3.52 \times 10^{15} ms^{-2}\)
- C \(2.90 \times 10^{19} ms^{-2}\)
- D \(6.62 \times 10^{34} ms^{-2}\)
Answer & Solution
Correct Answer
(B) \(3.52 \times 10^{15} ms^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
(B)
\(\begin{array}{l} F =m a \\ \therefore a=\frac{ F }{m} \\ \therefore a=\frac{e E }{m_e} \\ a=\frac{1.6 \times 10^{-19} \times 2 \times 10^4}{9.1 \times 10^{-31}} \\ a=0.352 \times 10^{16} \\ a=3.52 \times 10^{15} ms^{-2}\end{array}\)
\(\begin{array}{l} F =m a \\ \therefore a=\frac{ F }{m} \\ \therefore a=\frac{e E }{m_e} \\ a=\frac{1.6 \times 10^{-19} \times 2 \times 10^4}{9.1 \times 10^{-31}} \\ a=0.352 \times 10^{16} \\ a=3.52 \times 10^{15} ms^{-2}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ________ છે.
GUJCET 2008 Medium - આકૃતિમાં દર્શાવેલા વાહક તારમાંથી 2 A નો વિધુતપ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3r અને r છે, તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટવેગનો ગુણોત્તર શોધો.
GUJCET 2021 Easy - 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy - એક ચાંદીના તારનો \(27.5^{\circ} C\) તાપમાને અવરોધ \(2.1 \Omega\) અને \(100^{\circ} C\) તાપમાને અવરોધ \(2.7 \Omega\) છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન-ગુણાંક _________ થશે.GUJCET 2024 Hard
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
- એક AC પરિપથમાં 3 A પ્રવાહ તથા 210 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 63 W હોય, તો પાવર ફેક્ટર __________ .GUJCET 2017 Medium
More PYQs from GUJCET
- બે સમકેન્દ્રીય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. દરેક રિંગમાં આંટાઓની સંખ્યા 25 છે. તેમની ત્રિજ્યાઓ 50 cm અને 200 cm છે. તથા તેમનામાંથી અનુક્રમે 0.1 A અને 0.2 A વિધુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, તો કેન્દ્ર પાસે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય __________ T થશે.GUJCET 2014 Medium
- r ત્રિજ્યાની વાહક રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(B=B_0+\alpha t\) થી અપાતા સમય સાથે બદલાતાં ચુંબકીયક્ષેત્રને લંબરૂપે મૂકેલ છે. \(B _0\) અને α ધન અચળાંકો છે. આ રિંગમાં ઉત્પન્ન થતું emf શોધો.
GUJCET 2008 Easy - એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે આ અરીસાની સામે વસ્તુને 10 cm અંતરે મૂકતાં રચાતું પ્રતિબિંબ ___________ હશે.GUJCET 2026 Hard
- \(\left|\begin{array}{lll}10! & 11! & 12! \\ 11! & 12! & 13! \\ 12! & 13! & 14!\end{array}\right|=\) ____________ .GUJCET 2021 Easy
- \(
\frac{d}{d x}\left(3 \cos \left(\frac{\pi}{6}+x^{\circ}\right)-4 \cos ^3\left(\frac{\pi}{6}+x^{\circ}\right)\right)\) = _________GUJCET 2019 Easy - જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?GUJCET 2026 Easy