ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 1 A હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે. હવે જો તેમાંથી વહેતો પ્રવાહ 5 I A કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ __________ H થશે.

  1. A 5 L
  2. B \(\frac{1}{5} L\)
  3. C 25 L
  4. D L
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) L

Step-by-step Solution

Detailed explanation

D.L
આત્મપ્રેરકત્વ \(L =\frac{\mu_0 N^2 A}{l}\)
આમ, આત્મપ્રેરકત્વ વિધુતપ્રવાહ પર આધારિત નથી.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app