enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
\(25 cm^2\) આડછેદનું ક્ષેત્રફળ અને 20 આંટા વાળી કોઇલનો અવરોધ \(10 \Omega\) છે. તેના સમતલને લંબ રહેલાં T ચુંબકીયક્ષેત્રના ફેરફારનો દર \(100 \frac{T}{ s }\) હોય, તો તેમાંથી પસાર થતો પ્રવાહ __________ .
- A 1 A
- B 50 A
- C 5 A
- D 0.5 A
Answer & Solution
Correct Answer
(D) 0.5 A
Step-by-step Solution
Detailed explanation
D.0.5 A
પ્રેરિત emf \(\varepsilon= N \frac{d \phi}{d t}\)
\(\therefore \quad IR = N \frac{d}{d t}( AB )\)
\(\therefore \quad IR = NA \frac{d B}{d t}\)
\(\therefore \quad I =\frac{ NA }{ R } \frac{d B}{d t}\)
\((\therefore \varepsilon=I P\) અને \(\phi=A B)\)
\(\therefore \quad I=\frac{20 \times 25 \times 10^{-4} \times 100}{10}\)
\(\therefore \quad I =0.5 A\)
પ્રેરિત emf \(\varepsilon= N \frac{d \phi}{d t}\)
\(\therefore \quad IR = N \frac{d}{d t}( AB )\)
\(\therefore \quad IR = NA \frac{d B}{d t}\)
\(\therefore \quad I =\frac{ NA }{ R } \frac{d B}{d t}\)
\((\therefore \varepsilon=I P\) અને \(\phi=A B)\)
\(\therefore \quad I=\frac{20 \times 25 \times 10^{-4} \times 100}{10}\)
\(\therefore \quad I =0.5 A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે હવે જો તેમાંથી પસાર થતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ ______________ હેન્રી થશે.GUJCET 2026 Easy
- યુરેનિયમના 1 પરમાણુનું વિખંડન થતાં 200 MeV ઊર્જા છૂટી પડે છે, તો 6.4 W પાવર મેળવવા એક સેકન્ડમાં કેટલા યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડનGUJCET 2015 Easy
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
- હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
GUJCET 2017 Medium - એક નિયમિત ષટ્કોણનાં 5 શિરોબિંદુ પર, દરેક પર \(1 \mu C\) જેટલો વિધુતભાર મૂકેલ છે. ષટ્કોણની દરેક બાજુની લંબાઈ 1 m છે, તો તેના કેન્દ્ર પર વિધુતક્ષેત્ર _________ N/C છે .GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- \(R ^{\prime}- C l \xrightarrow{ Na / \text { Ether }}\) 2, 3 - ડાય મિથાઇલ બ્યુટેન ઉપરોક્ત પ્રક્રિયામાં R' કયો સમૂહ છે ?GUJCET 2020 Hard
- ઇથાઈલ સાયનાઈડ અને ઇથેનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે કઈ કાર્બનિક નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2016 Easy
- એક્રોલિન સંયોજનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે ?GUJCET 2018 Hard
- કારની એક સંગ્રાહક બેટરીનું \(e m f 12 V\) છે. જો બેટરીનો આંતરિક અવરોધ \(0.4 \Omega\) હોય તો બેટરીમાંથી _________ W મહત્તમ પાવર ખેંચી શકાય.GUJCET 2020 Easy
- ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium - '\(a\)' ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિધુતભારની રેખીય ઘનતા \(\lambda=\lambda_0 \cos ^2 \theta\) છે, તો તેના પરિઘ પર રહેલ કુલ વિધુતભાર શોધો.GUJCET 2008 Medium