enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
\({ }_8^{16} \mathrm{O}\)અને \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસોની ન્યુક્લિઓનદીઠ બંધનઊર્જા અનુક્રમે 7.97 MeV અને 7.75 MeV છે, તો \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન મુક્ત કરવા જરૂરી ઊર્જાનું મૂલ્ય_______ MeV
- A 3.52
- B 3.62
- C 4.23
- D 7.86
Answer & Solution
Correct Answer
(C) 4.23
Step-by-step Solution
Detailed explanation
C
\({ }_8^{17} \mathrm{O} \rightarrow{ }_8^{16} \mathrm{O}+{ }_0^1 n\)
ન્યુટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જા
\(\begin{aligned} & =7.75 \times 17-7.97 \times 16 \\ & =131.75-127.52=4.23 \mathrm{MeV}\end{aligned}\)
\({ }_8^{17} \mathrm{O} \rightarrow{ }_8^{16} \mathrm{O}+{ }_0^1 n\)
ન્યુટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જા
\(\begin{aligned} & =7.75 \times 17-7.97 \times 16 \\ & =131.75-127.52=4.23 \mathrm{MeV}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- L = 200 mH જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતી ગૂંચળામાં 4 A જેટલો વિધુતપ્રવાહ સ્થાપિત કરવા __________ ઉર્જા જોઈએ.GUJCET 2010 Hard
- બોહરના નમૂના (મૉડેલ) મુજબ, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન ___________ છે [\(h=6.63 \times 10^{-34} Js\)]GUJCET 2025 Easy
- સમાન વિધુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતાં પાણીનાં 64 ટીપાં ભેગાં મળીને એક મોટું ટીપું બનાવે છે, તો મોટાં ટીપાં અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર ________ છે.GUJCET 2008 Hard
- યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ 500 nm છે. સ્લિટથી પડદાનું અંતર 100 cm અને બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm છે, તો પાંચમી અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2021 Medium
- આકૃતિમાં દર્શાવેલ વિધુતભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલ વિધુત પ્રવાહ અનુક્રમે _________ અને _________ છે.
GUJCET 2017 Easy - તમને દરેકનો અવરોધ r હોય તેવા n અવરોધકો આપવામાં આવ્યા છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. બીજા કિસ્સામાં, તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે અલગ રીતે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલા ન્યૂનતમ અને મહત્તમ અવરોધના મૂલ્યો વચ્ચેનો ગુણોત્તર (ratio) ગણો.GUJCET 2006 Hard
More PYQs from GUJCET
- ભારતમાં દિલ્હી પાસે ડેકિલનેશન છે.GUJCET 2020 Medium
- \(R\) ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર \(1.6 \times 10^{-7} C\) વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ગોળાકાર સુવાહકની અંદરના વિદ્યુત સ્થિતિમાનનો સપાટી પરના વિદ્યુતક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.GUJCET 2025 Medium
- જો \(2 \cos \left(2 \tan ^{-1} x\right)=1\), તો \(x=\) _________.GUJCET 2018 Medium
- પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતાં \(\sqrt{3}\) ગણો છે. આ સ્થાન પર મેગ્નેટિક ડિપ એન્ગલ __________ હશે.GUJCET 2015 Easy
- નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?GUJCET 2026 Medium
- જો \(x=\sqrt{10^{\sin ^{-1} t}}, y=\sqrt{10^{\cos ^{-1} t}}\) હોય , તો \(\frac{d y}{d x}=\) _________GUJCET 2022 Hard