enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
એક પૂર્ણ ચક્ર પર AC વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું થાય ?
- A \(\frac{2 V_{\max }}{\pi}\)
- B \(\frac{ V _{\max }}{2}\)
- C શૂન્ય
- D \(V_{\max }\)
Answer & Solution
Correct Answer
(C) શૂન્ય
Step-by-step Solution
Detailed explanation
C.શૂન્ય
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 12 વોટના બલ્બ સાથે જોડેલ સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ 24 V મળે છે, તો મહત્તમ પ્રવાહ \(I _{ m }\) નું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Medium
- એક નાના ગજિયા ચુંબકની લંબાઈ \(2 l\) અને ચુંબકીય ચાકમાત્રા 10 Am² છે. તેના કેન્દ્રથી અક્ષ પર z = 0.1 m અંતરે ચુંબકીયક્ષેત્ર શોધો. અહીં z ના સાપેક્ષમાં l અવગણ્ય છે.GUJCET 2010 Medium
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
- વિધુતક્ષેત્રનું રેખા સંકલન કરતાં મળતી ભૌતિક રાશિનો એકમ ________ છે.GUJCET 2011 Easy
- વિદ્યુતચુંબકીય તરંગમાં \(\overrightarrow{ E }\) અને \(\overrightarrow{ B }\) ક્રમશ: વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા __________ મુજબ હશે.GUJCET 2023 Easy
- એક DC પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 F છે, તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો હશે ?GUJCET 2013 Hard
More PYQs from GUJCET
- પોલેરાઇઝેશન તીવ્રતાનો એકમ _______ છે.GUJCET 2019 Easy
- વિધેય \(f: \mathrm{N} \rightarrow \mathrm{Z}, f(n)=\)
એ _________.GUJCET 2018 Medium - \(10 Am ^2\) ચુંબકીય મોમેન્ટ ધરાવતાં એક ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે, જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2T જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્ર એવી રીતે પ્રવર્તે (રહેલું) છે કે, જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં (એક રેખસ્થ) હોય. ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ ગૂંચળું 90° કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે ? ગૂંચળાની જડત્વ ચાકમાત્રા \(0.1 kg m ^2\) છે.GUJCET 2020 Easy
- "જલીય દ્રાવણમાં વિસ્થાપિત એમાઈન સંયોજનોની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ ક્યો છે?"GUJCET 2026 Easy
- સમાન રેખીય વેગમાન ધરાવતાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ \(r_e\) અને \(r_p\)હોય, તો \(\frac{r_e}{r_p}\) \(\qquad\) = _________ (ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=m_e\), અને પ્રોટોનનું દ્રવ્યમાન \(=m_p\) લો.)GUJCET 2009 Hard
- વિધેય \(f(x)=x^3-18 x^2+96 x, x \in[0,9]\) નું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Medium