enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
1.5 વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ ________ છે. \(\left(\sin 48^{\circ} 36^{\prime}=0.75\right) \quad\)
- A \(80^{\circ}\)
- B \(41^{\circ} 24^{\prime}\)
- C \(60^{\circ}\)
- D \(82.8^{\circ}\)
Answer & Solution
Correct Answer
(D) \(82.8^{\circ}\)
Step-by-step Solution
Detailed explanation
(D) \(82.8^{\circ}\)
\(n=\frac{\sin \left(\frac{\mathrm{A}+\mathrm{D}_{m}}{2}\right)}{\sin \frac{\mathrm{A}}{2}}\)
\(1.5=\frac{\sin \left(\frac{\mathrm{A}+\mathrm{A}}{2}\right)}{\sin \frac{\mathrm{A}}{2}}\)
\(1.5=\frac{\sin \mathrm{A}}{\sin \frac{\mathrm{A}}{2}}\)
\(1.5=\frac{2 \sin \frac{\mathrm{~A}}{2} \cos \frac{\mathrm{~A}}{2}}{\sin \frac{\mathrm{~A}}{2}}\)
\(1.5=2 \cos \frac{\mathrm{~A}}{2}\)
\(0.7500=\cos \frac{\mathrm{A}}{2}\)
\(\therefore \quad \frac{\mathrm{A}}{2}=\cos ^{-1} 0.7500\)
\(\therefore \quad \frac{\mathrm{A}}{2}=41.4^{\circ}\)
\(\therefore \mathrm{A}=82.8^{\circ}\)
\(n=\frac{\sin \left(\frac{\mathrm{A}+\mathrm{D}_{m}}{2}\right)}{\sin \frac{\mathrm{A}}{2}}\)
\(1.5=\frac{\sin \left(\frac{\mathrm{A}+\mathrm{A}}{2}\right)}{\sin \frac{\mathrm{A}}{2}}\)
\(1.5=\frac{\sin \mathrm{A}}{\sin \frac{\mathrm{A}}{2}}\)
\(1.5=\frac{2 \sin \frac{\mathrm{~A}}{2} \cos \frac{\mathrm{~A}}{2}}{\sin \frac{\mathrm{~A}}{2}}\)
\(1.5=2 \cos \frac{\mathrm{~A}}{2}\)
\(0.7500=\cos \frac{\mathrm{A}}{2}\)
\(\therefore \quad \frac{\mathrm{A}}{2}=\cos ^{-1} 0.7500\)
\(\therefore \quad \frac{\mathrm{A}}{2}=41.4^{\circ}\)
\(\therefore \mathrm{A}=82.8^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 220 V સપ્લાય માટે એક વિધુતબલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ _________ હશે.GUJCET 2020 Hard
- 16 mH ઇન્ડક્ટર સાથે \(10 \mu F\) નું સંપૂર્ણ વિધુતભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે ?GUJCET 2022 Easy
- એક રેડિયો 6 MHz થી 12 MHz ની વચ્ચે કોઈ રેડિયોસ્ટેશનને Tune (સુમેળ) કરી શકે છે, આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?(c = 3 × 108 ms-1)GUJCET 2022 Easy
- આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ________ છે.
GUJCET 2008 Medium - દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્તાત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. તેની કેન્દ્રલંબાઈ 12 cm હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે ?GUJCET 2021 Medium
- એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 109 Hz આવૃત્તિથી દોલન કરે છે. આ દોલન દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે ?GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- એકમ વિધુતક્ષેત્રદીઠ ડ્રિકટ વેગના માનને ________ કહે છે.GUJCET 2024 Medium
- \(f: R \rightarrow R , f(x)=3 x+2\) \(g: R \rightarrow R , g(x)=6 x+5\) આપેલ વિધેય માટે \(\left(g \circ f^{-1}\right)(10)=\) ____________ .GUJCET 2017 Medium
- એક પોલેરોઇડ તકતી ટુર્મેલીન પ્લેટ પર તલધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. ટુર્મેલીન પ્લેટની દગ્ અક્ષ સાથે તેના \(\overrightarrow{ E }\) સદિશો 60° નો ખૂણો રચે છે, તો ધ્રુવીભૂત પ્રકાશની પ્રારંભિક તીવ્રતા અને અંતિમ તીવ્રતાનો તફાવત ટકાવારીમાં શોધો.GUJCET 2015 Medium
- બેક્ટેરિયા અને ફુગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયા __________ કહેવાય છે.GUJCET 2020 Hard
- નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium - નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે ?
\(CH _3 CH _2 CH _2 CH _3 \rightarrow CH _3 CH _2 CH _2 CH _2 Cl + CH _3- CH _2-\underset{ Cl }{ CH }- CH _3\)GUJCET 2007 Easy