enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
એક સમાન ચુંબકીયક્ષેત્રમાં q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીયક્ષેત્રને લંબરૂપે v જેટલી રેખીય ઝડપથી R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ કણના પરિભ્રમણનો આવર્તકાળ ___________.
- A v પર આધાર રાખે છે પરંતુ R પર આધાર રાખતો નથી.
- B v અને R બંને પર આધાર રાખતો નથી.
- C R પર આધાર રાખે છે પરંતુ v પર આધાર રાખતો નથી.
- D v અને R બંને પર આધાર રાખે છે.
Answer & Solution
Correct Answer
(B) v અને R બંને પર આધાર રાખતો નથી.
Step-by-step Solution
Detailed explanation
\(qvB = \frac{mv^2}{R}\) \(v = \frac{qBR}{m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરને પરિપથમાં જોડેલ છે. વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે. તો આ વોલ્ટમીટર વડે દર્શાવાતા વોલ્ટેજ ______ હશે.
GUJCET 2015 Easy - \(+\lambda\) અને \(-\lambda\) જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી 2R જેટલા લંબઅંતરે એકબીજાને સમાંતર રહેલા છે. આ બે તાર વચ્ચેના મધ્યબિંદુ પાસે વિધુતક્ષેત્રનું માન ___________ હશે.GUJCET 2026 Medium
- દૃશ્યપ્રકાશ તરંગ માટે આવૃત્તિનો ગાળો __________ છે॰GUJCET 2023 Medium
- R -ત્રિજ્યાના એક ગોળાની જેટલો વિધુતભાર છે, તો સ્થિતિઊર્જા સપાટી પર આ Q વિધુતભારતંત્રની સ્થિતિઊજાૅ _______.GUJCET 2014 Easy
- એક AC પરિપથમાં 3 A પ્રવાહ તથા 210 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 63 W હોય, તો પાવર ફેક્ટર __________ .GUJCET 2017 Medium
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium
More PYQs from GUJCET
- ઉપવલય \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ \(\frac{\pi}{6}\) હોય, તો ઉપવલયનું સમીકરણ _________ છે.GUJCET 2021 Hard
- જો કોઈપણ બે ઘટનાઓ A અને B માટે P(A) + P(B) – P(A અને B) = P(A) હોય, તો __________.GUJCET 2026 Medium
- સમાન રેખીય વેગમાન ધરાવતાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ \(r_e\) અને \(r_p\)હોય, તો \(\frac{r_e}{r_p}\) \(\qquad\) = _________ (ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=m_e\), અને પ્રોટોનનું દ્રવ્યમાન \(=m_p\) લો.)GUJCET 2009 Hard
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy
- ઝીગલર ઉદ્દીપકમાં Ti ની ઓક્સિડેશન અવસ્થા શું છે?GUJCET 2025 Easy
- ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને \(2.5 \times 10^{-4} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સૉલેનોઇડમાંથી 3.0A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટીક મોમેન્ટ __________.GUJCET 2026 Hard