enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણવાળા તારથી 2 cm જેટલા લંબ અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્ર \(3 \times 10^8 NC ^{-1}\) છે, તો તાર પર વિધુતભારની રેખીય ઘનતા _________. \(\left(k=9 \times 10^9 SI\right.\) એકમ)
- A \(333 \frac{\mu C }{m}\)
- B \(3.33 \frac{\mu C }{m}\)
- C \(666 \frac{\mu C }{m}\)
- D \(6.66 \frac{\mu C }{m}\)
Answer & Solution
Correct Answer
(A) \(333 \frac{\mu C }{m}\)
Step-by-step Solution
Detailed explanation
(A)
અતિ લાંબા વિધુતભારિત તારથી \(r\) અંતરે વિધુતક્ષેત્ર
\(\begin{aligned} E & =\frac{\lambda}{2 \pi \varepsilon_0 r}=\frac{2 \lambda}{4 \pi \varepsilon_0 r} \\ E & =\frac{2 k \lambda}{r} \\ \therefore \quad \lambda & =\frac{ E r}{2 k} \\ \lambda & =\frac{3 \times 10^8 \times 2 \times 10^{-2}}{2 \times 9 \times 10^9} \\ \lambda & =0.3333 \times 10^{-3} \\ \lambda & =333 \times 10^{-6} \\ \lambda & =333 \frac{\mu C }{m}\end{aligned}\)
અતિ લાંબા વિધુતભારિત તારથી \(r\) અંતરે વિધુતક્ષેત્ર
\(\begin{aligned} E & =\frac{\lambda}{2 \pi \varepsilon_0 r}=\frac{2 \lambda}{4 \pi \varepsilon_0 r} \\ E & =\frac{2 k \lambda}{r} \\ \therefore \quad \lambda & =\frac{ E r}{2 k} \\ \lambda & =\frac{3 \times 10^8 \times 2 \times 10^{-2}}{2 \times 9 \times 10^9} \\ \lambda & =0.3333 \times 10^{-3} \\ \lambda & =333 \times 10^{-6} \\ \lambda & =333 \frac{\mu C }{m}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત ___________ rad છે.GUJCET 2026 Easy
- એક જ તરંગ-અગ્ર પરના કોઈ પણ બે કણો વચ્ચેનો કળા-તફાવત __________ rad છે.GUJCET 2024 Medium
- જો ગામા કિરણો, ક્ષ-કિરણો અને માઇક્રો તરંગોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_r, \lambda_x\) અને \(\lambda_m\) હોય, તો __________GUJCET 2016 Medium
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - \({ }_{79}^{197} Au\) અને \({ }_{80}^{198} Hg\) ના ન્યુક્લાઈડ્ઝને એકબીજાના ___________ કહે છે.GUJCET 2026 Medium
- FM (Frequency Modulated) રેડિયો બેન્ડનો વિસ્તાર કેટલો હોય છે ?GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- p - n જંકશન માટે વિધુતક્ષેત્રની તીવ્રતા \(1 \times 10^6 V / m\) અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 Å હોય, તો પોટેન્શિયલ બેરિયર =_______ VGUJCET 2019 Hard
- હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.GUJCET 2025 Medium
- સમાન રીતે વિધુતભારિત એવા અનંત સમતલ પર વિધુતભારની પૃષ્ઠઘનતા \(\sigma\) છે. એની નજીક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકના ધાતુના ગોળા પર \(q_0\) વિધુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી \(\theta\) ખૂણો બનાવે છે, તો _______.GUJCET 2020 Medium
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 200 W નું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ કેટલો ?GUJCET 2022 Medium
- જો (2, –6), (5, 4) અને (k, 4) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય, તો k નું મૂલ્ય __________.GUJCET 2026 Hard
- r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy