enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
હર્ટ્ઝના પ્રયોગમાં ઇન્ડક્શન કોઇલ સાથે જોડેલા સળિયાઓ __________ તરીકે વર્તે છે.
- A ઇન્ડક્ટર
- B કેપેસિટર
- C અવરોધક
- D ઇન્ડક્શન કોઇલ
Answer & Solution
Correct Answer
(A) ઇન્ડક્ટર
Step-by-step Solution
Detailed explanation
A.ઇન્ડક્ટર
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂર્યમાં થતી પ્રોટોન - પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકણના સંયોજનથી પ્રાપ્ત થતી ઊર્જાનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
- \(+10^{-8} C\) અને \(-10^{-8} C\) મૂલ્યનાં બે બિંદુવત્ વિધુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 m અંતરે મૂક્યા છે, તો તેઓને જોડતી રેખાના કેન્દ્રબિંદુએ વિધુતક્ષેત્રનું કુલ મૂલ્ય શોધો.GUJCET 2020 Easy
- વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા વચ્ચેનો ખૂણો _______ છે.GUJCET 2024 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ \(v\) થી ગતિ કરે છે. જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિધુતપ્રવાહ કઈ દિશામાં દેખાશે ?
GUJCET 2023 Hard - જો \(6000 \)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા \(3.2 \times 10-19 \mathrm{~J}\) હોય તો\(4000\)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા = ____________-GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- જો \(f(x)=1+x+x^2+\ldots \ldots \ldots . .+x^{1000}\) તો, \(f^{\prime}(-1)=\) _________GUJCET 2019 Medium
- એક આદર્શ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા 200 છે. જો તેમાં આઉટપુટ પ્રવાહ 5A, મળતો હોય તો ઈનપુટ પ્રવાહ ___________ હશે.GUJCET 2026 Easy
- એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________GUJCET 2007 Medium
- \(\begin{array}{l}\frac{d}{d x}\left(\log \left(\frac{1}{x}\right)+\log \left(\frac{1}{x^2}\right)+\log\left(\frac{1}{x^3}\right)\right)\end{array}\) =____________ , \(x > 1\)GUJCET 2021 Medium
- જો \(\left|\begin{array}{lll}1! & 2! & 3! \\ 2! & 3! & 4! \\ 3! & 4! & 5!\end{array}\right|=2016 k\) હોય, તો \(k=\) ____________GUJCET 2019 Easy
- ફિનોલમાંથી સેલિસિલિક ઍસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2022 Medium