enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
પ્રેરકત્વનો એકમ કયો નથી ?
- A Wb.s.A \({ }^{-1}\)
- B V.s.A \({ }^{-1}\)
- C H
- D \(W b A^{-1}\)
Answer & Solution
Correct Answer
(A) Wb.s.A \({ }^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
A.Wb.s.A \({ }^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિધુતપ્રવાહનો ફેરફાર 0 થી 10 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2022 Hard
- 120 V, 60 W ઇલેક્ટ્રીક બલ્બના ફિલામેન્ટમાંથી પ્રતિ સેકન્ડ કેટલા ઇલેક્ટ્રોન વહે છે?GUJCET 2012 Medium
- \(10 \Omega\) નો અવરોધ ધરાવતાં બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ \(\phi=2 t^2-5 t+1\) છે, તો t = 0.25 સેકન્ડે પરિપથમાં વહેતો પ્રવાહ __________.GUJCET 2006 Easy
- હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિ ઊર્જા -13.6 eV છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા અને ગતિજ ઊર્જા ___________ .GUJCET 2025 Hard
- 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતાત્રિજ્યા સમાન હોય તેવા દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવો છે, તો 20 cm કેન્દ્રલંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતાત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2022 Medium
- પેરામેગ્નેટિક ક્ષારમાં \(2.0 \times 10^{24}\) અણુકીય ડાયપોલ છે. દરેકની ડાયપોલ મોમેન્ટ \(1.5 \times 10^{-23} Am ^2\) છે. આ નમૂનામાં મહત્તમ (સંતૃપ્ત) મેગ્નેટાઇઝેશન શોધો.GUJCET 2008 Hard
More PYQs from GUJCET
- નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે ?
\(CH _3 CH _2 CH _2 CH _3 \rightarrow CH _3 CH _2 CH _2 CH _2 Cl + CH _3- CH _2-\underset{ Cl }{ CH }- CH _3\)GUJCET 2007 Easy - પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
- નીચેનામાંથી કઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી સાચી છે?GUJCET 2015 Easy
- આકૃતિમાં દર્શાવેલા વાહક તારમાંથી 2 A નો વિધુતપ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3r અને r છે, તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટવેગનો ગુણોત્તર શોધો.
GUJCET 2021 Easy - જો \(\int \frac{3 e^x-5 e^{-x}}{4 e^x+5 e^{-x}} d x=p x+q \cdot \log \left|4 e^x+5 e^{-x}\right|+ C\) હોય, તોGUJCET 2025 Hard
- તાંબાના અને જર્મેનિયમના બે ટુકડાઓને ઓરડાના તાપમાનથી 40 K સુધી ઠંડા પાડવામાં આવે છે, તો તેમનો અવરોધ (resistance) _______ .GUJCET 2006 Medium