enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિ ઊર્જા -13.6 eV છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા અને ગતિજ ઊર્જા ___________ .
- A \(-13.6 eV, -27.2 eV\)
- B \(-27.2 eV, -13.6 eV\)
- C \(-27.2 eV, +13.6 eV\)
- D \(-13.6 eV, +27.2 eV\)
Answer & Solution
Correct Answer
(C) \(-27.2 eV, +13.6 eV\)
Step-by-step Solution
Detailed explanation
\(K = -E\) \(K = -(-13.6 \text{ eV}) = +13.6 \text{ eV}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોષમાંથી વહેતો પ્રવાહ અને તેના બે ધ્રુવો વચ્ચેનો સંભવિત તફાવત પ્રાપ્ત અવલોકનો દ્વારા મેળવેલ અવલોકન કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. કોષનો આંતરિક અવરોધ r છે.
order V volt I Ampiere 1 1.0 0.08 2 0.5 0.18 3 0.8 0.12
પ્રયોગમાં વપરાતા કોષનો emf શોધો.GUJCET 2013 Easy - બે સમાંતર અતિલાંબા તારમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં લાગતું બળ F છે. જો પ્રત્યેક તારમાંથી પસાર થતો વિધુતપ્રવાહ અડધો કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ _________ થાય.GUJCET 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
GUJCET 2016 Easy - ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર = ________ ઇલેક્ટ્રોનનો Specific charge.GUJCET 2019 Easy
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
More PYQs from GUJCET
- એક વિદ્યાર્થીને સમાન emf 1.5 V અને સમાન આંતરિક અવરોધ \(0.1 \Omega\) ધરાવતા ચાર વિધુતકોષો આપવામાં આવે છે. વિધાર્થીને આ વિધુતકોષોને સહાયક સ્થિતિમાં જોડવાનું કહેવામાં આવે છે. ભૂલથી તે એક વિધુતકોષને ઊલટી રીતે જોડે છે. તો આ જોડાણનો પરિણામી \(em f\)અને પરિણામી આંતરિક અવરોધ ______ છે.GUJCET 2016 Easy
- એક સુવાહકમાં, જ્યારે તેના આડછેદનું ક્ષેત્રફળ \(A\) હોય અને તેમાંથી I પ્રવાહ વહેતો હોય, ત્યારે ઇલેક્ટ્રોનનો અપવહન વેગ \(v_d\) છે. હવે, જો સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ બમણા કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો નવો અપવહન વેગ ___________ હશે.GUJCET 2025 Easy
- ઝેનર ડાયોડમાં રિવર્સ બાયસ વોલ્ટેજ 3 V હોય અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ \(300 \AA\) હોય, તો વિધુતક્ષેત્રની તીવ્રતા\(\frac{ V }{ cm }\) થશે.GUJCET 2014 Easy
- નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ ‘X”, “Y” અને “Z” શું દર્શાવે છે?
GUJCET 2026 Hard - જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- સ્ત્રીઓમાં ગર્ભધારણના __________ થી __________ અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત મનાય છે.GUJCET 2023 Medium